શોધખોળ કરો

Unseasonal Rain: ભરઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદે સર્જી તારાજી, 107 પશુ સાથે 4 લોકોનાં મોત

ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવા માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે પશુધન સહિત કેરીના પાકને પારવાર નુકસાન થયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ( Western Disturbance) કારણે રાજ્યમાં  ચોમાસા જેવા માહોલ સર્જાયો છે. જો કે કમોસમી વરસાાદે (unseasonal rain)  રાજ્યમાં તારાજી સર્જી છે. પશુધન સહિત ખેતીના પાકને પણ પારાવાર નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક રસ્તા પર  વૃક્ષો ધરાશાયી થયા છે તો બીજી તરફ કાચા મકાના છાપરા પણ ઉડ્યાં હતા. ખાસ કરીને આ સમયે કમોસમી વરસાદે કેરીના પાકને નુકસાન પહોંચ્યાં છે. પાક પર આવતી કરી પવનના કારણે ખરી જતાં કેરી પકવતાં ખેડૂતો પર આફત તૂટી પડી છે. કમોસમી વરસાદ બાગાયતિ ખેતી અને ઉનાળુ પાક લેતા ખેડૂતો માટે આફત સમાન બન્યો છે.  

છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો વરસાદ

માવઠાએ સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.. 118 તાલુકામાં ત્રણ ઈંચ સુધીનો વરસ્યો વરસાદ વરસ્યો.  સાવરકુંડલામાં સૌથી વધુ વરસ્યો ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

કમોસમી વરસાદે સર્જ્યું નુકસાન

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદ, ભારે પવન અને વીજળીથી ખાનાખરાબી સર્જી છે. .. વીજળી પડતા અમરેલી,સુરેન્દ્રનગરના મુળી સહિત ચાર વ્યક્તિઓના મોત થયા છે.  મીની વાવાઝોડાથી રાજ્યભરમાં મહાનુકસાન સર્જ્યું છે.  107 પશુઓના મોત  નિપજ્યા છે.  તો કૃષિ ક્ષેત્રના 298 ફિડરો રિપેર કરવાના બાકી છે... તો ધરાશાયી થયેલા એક હજાર 23 વીજ પોલ પૈકી 501 વીજપોલ નાખવાની કામગીરી ચાલુ  છે.                        

ભારે પવનથી કેરી અને લીંબુના પાકને નુકસાન પહોંચ્યું છે.  ભાવનગર જિલ્લામાં  ભારે પવન સાથે વરસેલા વરસાદથી આંબા પરથી  કેરી ખરી પડી કેરી પડી છે. કેરીના  પાકને નુકસાન થતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે. કમોસમી વરસાદથી બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. .. બાજરી સહિતનો પાક પર પાણી ફરી વળ્યું છે.  હજુ પણ  ત્રણ દિવસ માવઠાની આગાહીને પગલે ખેડૂતોને સાવચેત રહેવાની કૃષિ વિભાગની અપીલ કરી છે. તો બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.                                                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Embed widget