શોધખોળ કરો

Swati Maliwal molestation case દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે રાત્રે શું બની હતી ઘટના, જુઓ વીડિયો

Swati Maliwal molestation case:સ્વાતિ અખિલ ભારતીય આર્યવિજ્ઞાન સંસ્થાનની બહાર સ્વાતિ માલીવાલ સાથે રાત્રે નિરીક્ષણમાં દરમિયાન નશામાં ધૂત એક વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું હતું. જો કે આ મુદ્દ રાજનિતી ગરમાઇ છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે દિલ્હી મહિલા આયોગ (DCW) ના વડા સ્વાતિ માલીવાલના છેડતીના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં ભાજપે કહ્યું છે કે,  તે આમ આદમી પાર્ટીના સભ્ય છે અને તેમનું નાટક આ એક ષડયંત્રનો ભાગ હતો. જેનો હવે પર્દાફાશ થયો છે.

ભાજપના નેતા શાઝિયા ઇલ્મીએ કહ્યું હતું કે,...

માલીવાલનો દાવો છે કે તેનો હાથ કારની બારીમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ ડ્રાઈવરે કારને આગળ ધકેલી હતી. આ ઘટના બાદ દક્ષિણ દિલ્હીના સંગમ વિહારના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. બીજેપી નેતા શાઝિયા ઈલ્મીએ ટ્વીટ કર્યું કે, માલીવાલના ડ્રામાનો પર્દાફાશ થઈ ગયો છે. તેણીએ પૂછ્યું, "આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસને બદનામ કરવા માટે નાટક કર્યું અને તેની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. શું મહિલાઓની સુરક્ષાના ગંભીર મુદ્દા પર સસ્તી રાજનીતિ યોગ્ય છે?"

બીજેપીના ઘણા નેતાઓએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પર નિશાન સાધ્યું છે. આ મુદ્દા AAP  તરફથી કોઈ તાત્કાલિક પ્રતિસાદ મળ્યો નથી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે, રાત્રિના નિરીક્ષણ દરમિયાન ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ની બહાર એક નશામાં ધૂત વ્યક્તિએ તેમની છેડતી કરી અને કારથી  10-15 મીટર સુધી ખેંચી લીધી. તેનો હાથ કારમાં ફસાઇ ગયો હતો.

આરોપી AAP પાર્ટીનો સભ્ય છે.

દિલ્હી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે કહ્યું કે, હરીશ ચંદ્ર, જેના પર માલીવાલની છેડતીનો આરોપ છે, તે વાસ્તવમાં સંગમ વિહાર વિસ્તારમાં AAPનો મુખ્ય કાર્યકર છે. તેણે એક ફોટોગ્રાફ પણ જાહેર કર્યો જેમાં આરોપી AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલ માટે પ્રચાર કરતા જોવા મળે છે.

G20 Summit 2023: ગુજરાતમાં યોજાનારી G20ની મિટિંગનો આવતીકાલથી પ્રારંભ, વાંચો સમગ્ર અહેવાલ

G20 summit 2023: ગુજરાતમાં યોજાનારી G20ની મિટિંગનો આવતી કાલથી પ્રારંભ થશે.  ગુજરાતમાં G20ની 15 બેઠકો સમયાંતરે યોજાશે. આવતીકાલથી G 20ની પ્રથમ બેઠકનો પ્રારંભ થશે.

G20 summit 2023: ગુજરાતમાં યોજાનારી G20ની મિટિંગનો આવતી કાલથી પ્રારંભ થશે.  ગુજરાતમાં G20ની 15 બેઠકો સમયાંતરે યોજાશે. આવતીકાલથી G 20ની પ્રથમ બેઠકનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી બિઝનેસ મિટિંગ યોજાશે. બિઝનેસ મિટિંગ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના અધ્યક્ષપદે યોજાશે. આ સંમેલનનને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

કાર્યક્રમની રૂપરેખા

8થી 10 ફેબ્રુઆરીએ ધોરડો ખાતે ટુરિઝમ વર્કિંગની મિટિંગ યોજાશે.

9થી10 ફેબ્રુઆરી અમદાવાદ ખાતે અર્બન ઇન્સપ્સન મિટિંગ યોજાશે.

13થી 14 માર્ચ સુરત ખાતે બિઝનેસ મિટિંગ યોજાશે. 

27થી 29 માર્ચ ગાંધીનગર ખાતે એન્વાયરમેંટ એન્ડ ક્લેમેન્ટ વર્કિંગ ગ્રુપ મિટિંગ યોજાશે. 

30 માર્ચ અને 1લી એપ્રિલ ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.

2થી 4 એપ્રિલ ગાંધીનગર ખાતે એનર્જી વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.

29થી 30 મે અમદાવાદ ખાતે અર્બન સમિટ યોજાશે. 

19થી 21 જૂન એક્તનગર કેવડીયા ખાતે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.

21થી 23 જુલાઈ ગાંધીનગર ખાતે ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીસ મિટિંગ યોજાશે.

24થી 25 જુલાઈ ગાંધીનગર ખાતે ફાઈનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેંક ગવર્નર્સ મિટિંગ યોજાશે.

2થી 3 ઓગસ્ટ ગાંધીનગર ખાતે હેલ્થ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.

4થી ઓગસ્ટે ગાંધીનગરમાં મિનિસ્ટર હેમલથ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.

9થી 11 ઓગસ્ટ ગાંધીનગર ખાતે સ્ત્રી સશકિતકરણ અંગે મીનીસ્ટર્સ મિટિંગ યોજાશે. 

29થી 30 સપ્ટેમ્બર ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ વર્કિંગ ગ્રુપ મીટીંગ યોજાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget