શોધખોળ કરો

Reasi Bus Attack: વૈષ્ણો દેવી જઇ રહેલું દિલ્લીનું આ દંપતી બન્યું આતંકી હુમલાનો ભોગ, જાણો દર્દનાક દાસ્તાન

Reasi Bus Attack:  દિલ્હીનો સૌરવ તેની પત્ની શિવાની ગુપ્તા સાથે જમ્મુના વૈષ્ણોદેવી મંદિર સંતાન પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરવા ગયા હતા  હતો. પરિણીત યુગલને તે જ દિવસે ઘરે પરત ફરવાનું હતું.

Jammu Reasi Bus Attack: જમ્મુ અને કાશ્મીરમાં જે બસ પર હુમલો થયો હતો તે બસમાં મુસાફરી કરી રહેલા 21 વર્ષીય સૌરવ ગુપ્તાએ અન્ય મુસાફરોને ચેતવણી આપવા માટે એલાર્મ વગાડ્યું હતું, પરંતુ ત્યાં તો  ગોળી તેની ગરદનના પાછળના ભાગમાં વાગી હતી. રવિવારે જમ્મુના રિયાસીમાં એક બસ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નવ શ્રદ્ધાળુઓમાં સૌરવ પણ સામેલ હતો. સૌરવના પિતા કુલદીપ ગુપ્તા અને પરિવારના અન્ય સભ્યો મૃતદેહને એમ્બ્યુલન્સમાં દિલ્હી લાવ્યા હતા.

મંગળવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના મંડોલી વિસ્તારમાં તેમના ઘરની નજીક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સૌરવ તેની પત્ની શિવાની ગુપ્તા સાથે જમ્મુના વૈષ્ણોદેવી મંદિરમાં બાળકના જન્મની પ્રાર્થના કરવા ગયો હતો. બે વર્ષથી પરણેલા આ દંપતી એ જ દિવસે ઘરે પરત ફરવાના હતા. સૌરવના કાકા મનોજ ગુપ્તાએ જણાવ્યું કે, "શિવાનીએ તેના પતિને તેની આંખો સામે મરતા જોયા, તે બેભાન છે."

પતિનું મોત, પત્ની ઘાયલ

તેણે કહ્યું કે "જ્યારે આતંકવાદીઓએ બસ પર હુમલો કર્યો ત્યારે સૌરવ ડ્રાઈવરની પાછળની વિન્ડો સીટ પર બેઠો હતો. ફાયરિંગ શરૂ થતાં જ તેણે એલાર્મ વગાડ્યું, પરંતુ તેને ગોળી વાગી ગઈ. ગોળી તેને ગળાના પાછળના ભાગમાં વાગી, કારણ કે તે બારી પાસે બેઠો હતો." મનોજ ગુપ્તાએ જણાવ્યું કે શિવાની આ હુમલામાં સુરક્ષિત રીતે બચી ગઈ હતી, પરંતુ બસ ખાઈમાં પડી જતાં તેને પગ અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી.

શિવાની હાલમાં નર્સિંગ હોમમાં સારવાર હેઠળ છે. ત્રણ વર્ષની ઉંમરે માતા ગુમાવનાર સૌરવના પરિવારમાં તેની પત્ની, પિતા અને એક નાનો ભાઈ છે. સૌરવનો નાનો ભાઈ કોલેજમાં અભ્યાસ કરે છે. સૌરવ ગાંધી નગર વિસ્તારમાં એક એક્સપોર્ટ હાઉસમાં નોકરી કરતો હતો.                                                                                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત

110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!

Embed widget