શોધખોળ કરો

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે શરૂ થશે પરીક્ષા

  ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્ધારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.  રાજ્યમાં સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. આજે ગુજરાત શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી જેમાં બોર્ડ પરીક્ષાઓનું ટાઈમટેબલ નક્કી કરવામા આવ્યુ છે.સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થશે. ધોરણ 10ના પેપરનો સમય સવારે 10થી બપોરના દોઢ વાગ્યા સુધીનો રહેશે જ્યારે  ધોરણ 12નું પેપર બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થઈ સાંજે સાડા છ વાગ્યે પૂર્ણ થશે. ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 16 માર્ચે પૂર્ણ થશે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 19 માર્ચે પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે  ધોરણ 10માં અંદાજીત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં અંદાજીત 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સર્વરમાં સતત ભંગાણ સર્જાઈ રહ્યું છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા 30 માર્ચે યોજવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'

ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'

ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!

PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

વિડિઓઝ

Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક

નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ

Zene Zoe Warsi: અરશદ વારસીની દીકરીએ લૂંટી મહેફિલ, સુંદરતામાં Janhvi-Ananyaને આપે છે ટક્કર

Embed widget