શોધખોળ કરો

અમદાવાદ, સુરત સહિત કોર્પોરેશનની ચૂંટણી ડીસેમ્બરના બદલે ક્યા મહિનામાં યોજાવાની શક્યતા?

ગુજરાતની અમદાવાદ સહિતની મહાનગરપાલિકાની ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી પાછી ઠેલીને એપ્રિલ 2021માં યોજવામાં આવે તેવી સંભાવના છે.

અમદાવાદ: ગુજરાતની અમદાવાદ સહિતની મહાનગરપાલિકાની ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી પાછી ઠેલીને એપ્રિલ 2021માં યોજવામાં આવે તેવી સંભાવના છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે. મહાપાલિકાની ચૂંટણી 2020માં નહીં યોજાય પણ એપ્રિલ 2021માં યોજવામાં આવશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. આ પરિસ્થિતિમાં આ 3 મોટા શહેરોમાં ચૂંટણી યોજવી તે શક્ય નથી અને માત્ર એકાદ બે મહાનગરપાલિકાની ચૂંટણી યોજી શકાય નહીં તેથી મહાનગરપાલિકાની ચૂંટણી 2021માં એપ્રિલમાં યોજાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત સરકારે હાલમાં જ સીમાંકન કરીને મહાનગપાલિકાઓનો વિસ્તાર વધારો કર્યો છે. જેને કારણે એક નવા વોર્ડની રચના પણ કરવાની હોવાથી તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા વિસ્તાર અને વોર્ડ સાથે ચૂંટણી યોજવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ વર્ષે ડિસેમ્બરમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની છે પરંતુ સમગ્ર ગુજરાતમાં કોરોના કહેરના કારણે સમયસર ચૂંટણી યોજવી મુશ્કેલ બની શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget