શોધખોળ કરો
Advertisement
મોદીના 'મન કી બાત'ની જેમ રૂપાણી કરશે 'મનની મોકળાશ', જાણો ક્યારે અને કઈ જગ્યાએ યોજાશે કાર્યક્રમ
મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવાર, 7 ઓગસ્ટથી આ કાર્યક્રમની શરૂઆત કરશે. મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં સીએમ રૂપાણી સૌપ્રથમ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે સંવાદ કરશે.
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ કરે છે. આ કાર્યક્રમમાં તેઓ વિવિધ મુદ્દે ચર્ચા કરે છે. નરેન્દ્ર મોદીની જેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મનની મોકળાશ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવાર, 7 ઓગસ્ટથી આ કાર્યક્રમની શરૂઆત કરશે. મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં સીએમ રૂપાણી સૌપ્રથમ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે સંવાદ કરશે.
7 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગે પાંચ વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં હવે ભારતનો કોઈપણ નાગરિક મિલકત ખરીદી શકશે, થશે આ 10 મોટા બદલાવ, જાણો વિગત
#Article370 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ શું કર્યુ ટ્વિટ, જાણો વિગત
#Article370 ભાવનગરમાં સાધુએ અનોખી રીતે કરી ઉજવણી, તોપ ફોડી સલામી આપી સરકારના નિર્ણયને આવકાર્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement