શોધખોળ કરો

ગુજરાતમાં લોકડાઉનના ત્રણ મહિનાની સ્કૂલ ફી મુદ્દે વાલીઓને શું મળી મોટી રાહત, શિક્ષણમંત્રીએ શું કરી મોટી જાહેરાત

ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળાઓ વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી શકશે નહીં. સરકારે શાળાઓને ત્રણ મહિના રાહત આપવાની સૂચના આપી છે.

ગાંધીનગરઃ રૂપાણી સરકારે કોરોના મહામારીમાં વાલીઓને રાહત આપતા અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે શાળાઓ વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી શકશે નહીં. સરકારે શાળાઓને ત્રણ મહિના રાહત આપવાની સૂચના આપી છે.ત્રિમાસિક ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરી શકાશે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ચાલુ વર્ષની ફીમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. 15 ઓગસ્ટ સુધી રાજ્યની શાળાઓ બંધ રહેશે. ત્રિમાસિક ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. સાથે જ ચૂડાસમાએ કહ્યું કે, વાલીઓને ત્રણ મહિનાની રાહત આપવા માટે રાજ્ય સરકારે શાળાઓને સૂચના આપી છે. સાથે જ રાજ્ય સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈપણ શાળા વાલીઓ પાસે ફી ભરવા અંગે દબાણ નહી કરી શકે. શાળાઓ પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી સ્કૂલમાંથી જ લેવા પણ દબાણ કરી શકશે નહી. તેમણે કહ્યું કે  સ્ટેટ બોર્ડના પુસ્તકો સિવાય અન્ય પબ્લિકેશનના પુસ્તકો લેવા પણ શાળાઓ વાલીઓને દબાણ કરી શકશે નહી. આ અંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઈઓને આદેશ આપ્યા છે. આ નિયમોના પાલન અંગે મોનિટરીંગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ ફરિયાદ કરશે તો તેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી

Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર

શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો

Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Ahmedabad Seventh day School News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવાની વાલીઓની માંગ, જુઓ અહેવાલ
Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર બેંકકોકની યુવતી પાસેથી ઝડપાયો 4 કરોડનો હાઈબ્રિડ ગાંજો
Indigo Flight : અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટનું કરાયું ઇમર્જન્સી લેન્ડિંગ, જુઓ અહેવાલ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદ બાદ મીંઢોળા નદી બે કાંઠે, નદી કાંઠે ન જવા સૂચના, જુઓ અહેવાલ
Gujarat Rain Data:  ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લાના ખાંભામાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ 

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 'મા વાત્સલ્ય' મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન

બેંગ્લુરુ ભાગદોડના 3 મહિના બાદ RCBની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કરી મોટી જાહેરાત

શુભ મુહૂર્તમાં વિસર્જન કરવાથી મળશે બાપ્પાના આશીર્વાદ! જ્યોતિષાચાર્ય પાસેથી જાણો સાચી તારીખ અને સમય

Embed widget