શોધખોળ કરો

વિધાનસભા સત્ર શરુ થતા પહેલા આ ચાર ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો

વિધાનસભા સત્ર શરુ થતા પહેલા ભવનમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં અત્યાર સુધીમાં ચાર ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગાંધીનગર:  કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાતમાં વિધાનસભા સત્ર આવતીકાલથી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વિધાનસભા સત્ર શરુ થતા પહેલા ભવનમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં અત્યાર સુધીમાં ચાર ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્ય અને ભાજપના એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના 70 ધારાસભ્ય અને કૉંગ્રેસના 42 ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ચાર ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમાં સાણંદના કનુભાઈ પટેલ, લાઠીના વિરજી ઠુમ્મર, વ્યારાના પુના ગાવિત અને ધાનેરાના નથા પટેલ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ધારાસભ્ય વિરજી ઠુમ્મરે બે વખત એન્ટીજન ટેસ્ટ કરાવ્યા હતા જેમાં બંને વખત પોઝિટિવ આવ્યા છે. કોરોના સંક્રમિત થતા હવે આ ચારેય ધારાસભ્યો વિધાનસભા સત્રમાં હાજર રહી શકે નહીં. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમા કુલ સંક્રમિતોની સંખ્યા એક લાખ 21 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક ત્રેત્રીસોને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 102571 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget