શોધખોળ કરો
ગાંધીનગરના ગીફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસતા 2 મજૂરના મોત
ગાંધીનગર ગિફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે.
![ગાંધીનગરના ગીફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસતા 2 મજૂરના મોત Two workers died Soil falling construction site near Gift City gandhinager ગાંધીનગરના ગીફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસતા 2 મજૂરના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/25224644/Gift-city.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગાંધીનગર ગિફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનામાં માટીમાં દટાઈ જવાના કારણે બે મજૂરોના મોત થયા છે. સંસ્કૃતિ કન્સ્ટ્ર્કશન સાઈટમાં માટી ઘસી પડતા બે મજુરો દટાયા હતા.
સેફ્ટી વોલ નહીં બાંધતા માટી ઘસી પડી હતી. ફાયર વિભાગે એક મજુરનો મૃતદેહ બહાર કાઢ્યો છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. ભેખડ ધસી પડતા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)