શોધખોળ કરો

ગૌરવ વલ્લભે કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ આપી પહેલી પ્રતિક્રિયા, પાર્ટી છોડવા માટે બતાવ્યું આ કારણ

કોંગ્રેસના પ્રભાવશાળી નેતા ગૌરવ વલ્લભે પાર્ટી અધ્યક્ષ ખડગેને લખેલા પત્રમાં કહ્યું છે કે તેમના વિચારો હવે કોંગ્રેસની નીતિ સાથે મેળ ખાતા નથી. દિવસ-રાત માત્ર સનાતન ધર્મનો વિરોધ કરવો એ મને યોગ્ય નથી લાગતું. હું હિંદુ છું અને સનાતન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શકતો નથી.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઝારખંડના દિગ્ગજ નેતા ગૌરવ વલ્લભે પણ કોંગ્રેસ છોડી દીધી છે. ગૌરવે   પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. ખડગેને લખેલા લાંબા પત્રમાં ગૌરવે પાર્ટી છોડવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસમાંથી ખસી ગયા બાદ તેમના ભાજપમાં જોડાવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

સનાતનનો દિવસ-રાત વિરોધ કરવાનું મને યોગ્ય નથી લાગતું

કોંગ્રેસના પ્રભાવશાળી નેતા ગૌરવ વલ્લભે પાર્ટી અધ્યક્ષ ખડગેને લખેલા પત્રમાં કહ્યું છે કે તેમના વિચારો હવે કોંગ્રેસની નીતિ સાથે મેળ ખાતા નથી. દિવસ-રાત માત્ર સનાતન ધર્મનો વિરોધ કરવો એ મને યોગ્ય નથી લાગતું. હું હિંદુ છું અને સનાતન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શકતો નથી. મને શરૂઆતથી આ ક્યારેય શીખવવામાં આવ્યું ન હતું. તેથી હું ભારે હૈયે પાર્ટી છોડી રહ્યો છું.

પાર્ટી પોતાના ધ્યેયથી ભટકી ગઈ છે અને યુવાનોનું સન્માન કરતી નથી.

  ગૌરવ કહ્યું કે.  કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે પરંતુ તેના હેતુથી ભટકી ગઈ છે. કોંગ્રેસમાં યુવાનોની વિચારસરણીને મહત્વ મળે તે વિચારીના કારણે જ  હું પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ મને એવું કંઈ જ નહોતું લાગ્યું. કોંગ્રેસનું જૂનું માળખું નવા લોકોના વિચારો અને પક્ષને આગળ લઈ જવાની રીતો સાથે પોતાને સમાયોજિત કરવામાં સક્ષમ નથી. પાર્ટીનું ગ્રાઉન્ડ લેવલ કનેક્શન ખતમ થઈ ગયું છે. આ જ કારણ છે કે કોંગ્રેસ તમામ રાજ્યોમાંથી ગાયબ થઈ રહી છે. તે મજબૂત વિપક્ષની ભૂમિકા પણ ભજવી રહી નથી.

અદાણી-અંબાણીને કોસવાથી કંઈ નહીં મળે.

ગૌરવ કહે છે કે, અદાણી અને અંબાણી દેશના સંપત્તિ સર્જકો છે. તેમને કોસવાથી પાર્ટીને કશું મળવાનું નથી. તેઓ રાજકારણ સાથે સંબંધિત નથી અને તેમના વ્યવસાયમાં વ્યસ્ત છે. પાર્ટીએ પોતાની રણનીતિ બદલવી જોઈએ. હું આવી રાજનીતિ ન કરી શકું. એટલા માટે હું પાર્ટીથી અલગ થઈ રહ્યો છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget