શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરની આરટીઓમાં 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં મચી ગયો ખળભળાટ, જાણો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ભુજની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં શુક્રવારે અને શનિવારે 11 અધિકારી અને કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભળભળાટ મચી ગયો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ભુજની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં શુક્રવારે અને શનિવારે 11 અધિકારી અને કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભળભળાટ મચી ગયો હતો. 50 ટકા જેટલો સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી જવાથી સોમવારથી કચેરી અત્યંત જરૂરી કામગીરી હોય તો જ એન્ટ્રી મળશે. સંક્રમણ વધુ ફેલાય તેની માટે એક કમિટી બનાવવામાં આવી છે જેને મેઈન ગેટ પર બેસાડવામાં આવશે. અમુક કર્મચારીઓના સેમ્પલ નેગેટીવ આવ્યા છે તો અમુકની ડ્યુટી ચેકિંગ પોઈન્ટ પર હોવાથી તેઓ કચેરીના સંપર્કમાં જ આવ્યા નથી. ભુજની આરટીઓમાં 11 અધિકારી અને કર્મચારીઓ કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. પાંચેક કલાર્ક-હેડકલાર્ક, આરટીઓના પ્યુન, જીઆઇએસએફના ગાર્ડ તેમજ એકાદ ઇન્સ્પેકટરના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. દરરોજ 400થી 500 લોકોની અવર જવર કરે છે તેવી ભુજ આરટીઓમાં સંક્રમણનો ભય વધુ રહે છે. જિલ્લાના જુદા જુદા ચેકપોઇન્ટો પર ઇન્સ્પેકટરની ડ્યુટી હોય છે જેથી તેઓ કચેરીમાં આવવાનું ટાળતાં હોય છે. કચેરીમાં ઈન્સ્પેકટરો અને તેમના ઓપરેટરો તેમજ કલાર્ક, સિનિયર કલાર્ક અને હેડકલાર્ક કામગીરી કરતા હોય છે. એક કમિટી બનાવાઇ છે જે મેઈન ગેટ પર બેસશે અને અત્યંત આવશ્યક કામગીરી હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવશે. ભુજમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થતાં ભુજના લોકોને એક અપીલ કરવામાં આવી છે કે, જો શક્ય હોય ત્યાં સુધી ભુજ આરટીઓમાં નાગરિકોએ મુલાકાત ટાળવું. અતિ આવશ્યક હોય તો જ કચેરીમાં આવવા નાગરિકોને ભુજ આરટીઓનો અનુરોધ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget