શોધખોળ કરો

ઉનામાં ટ્યુશન ક્લાસમાં જતાં 11 વર્ષના બાળકને શિક્ષિકાના કયા સગાએ લગાડ્યો કોરોનાનો ચેપ?

ગીર સોમનાથમાં મહિલાના ઘરે બાળક ટ્યુશન ક્લાસિસમાં જતો હોય, મહિલાના ભાઈથી બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

ઉનાઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ, રાજ્યમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. સ્કૂલ-કોલેજે અને ટ્યૂશન ક્લાસિસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, ઓનલાઇન શિક્ષણ પર પ્રતિબંધ લગાવાયો નથી. ત્યારે ઉનામાં પ્રતિબંધ છતાં ટ્યુશન ક્લાસિસ ચલાવાતું હોવાનું સામે આવ્યું છે. ટ્યુશન ક્લાસિસમાં જતાં 11 વર્ષના બાળકને કોરોના થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ટ્યુશન ક્લાસિસ ચલાવતી મહિલાનો ભાઈ બહારથી ટ્રાવેલિંગ કરી આવ્યો હતો અને તેને કોરોના પોઝિટિવ હતો. આ મહિલાના ઘરે બાળક ટ્યુશન ક્લાસિસમાં જતો હોય, બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. પોલીસે ટ્યુશન કલાસીસ ચલાવનાર મહલા વિરુદ્ધ એફઆરઆઈ નોંધી છે. ખુદ.પોલીસ ફરિયાદી બની છે.

ટોપ સ્ટોરી

દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

Embed widget