શોધખોળ કરો

ભાભર-સુઈગામ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, દૂધના ટેન્કરે મારી એક્ટિવાને ટક્કર, 2ના મોત

બનાસકાંઠા જિલ્લાના હાઇવે અકસ્માતના સર્જોયો અહીં દૂધના ટેન્કરે એક્ટિવાને જોરદાર ટ્કકર મારતા એક્ટિવામાં સવાર બંનેના મોત થયા છે.

Accident:બનાસકાંઠા જિલ્લાના  હાઇવે અકસ્માતના સર્જોયો અહીં દૂધના ટેન્કરે એક્ટિવાને જોરદાર ટ્કકર મારતા એક્ટિવામાં સવાર બંનેના મોત થયા છે. એક્ટિવાનો આગળનો ભાગ અકસ્માતમાં કૂચડો થઇ ગયો હતો. એક્ટિવાની સ્થિતિ જોઇને અનુમાન લગાવી શકાય કે દૂધરના ટેેન્કરની સ્પીડ કેટલી હશે અને ટક્કર  કેટલી જોરદાર હશેસ 

બનાસકાંઠા જિલ્લાના  હાઇવે અકસ્માતના સર્જોયો અહીં દૂધના ટેન્કરે એક્ટિવાને જોરદાર ટ્કકર મારતા એક્ટિવામાં સવાર બંનેના મોત થયા છે. ઘટના ભાભર-સુઈગામ હાઈવે પર બની હતી. દૂઘ ભરેલ ટેન્કરે એક્ટિવાને એવી ટક્કર મારી કે એક્ટિવા ફંગોળાયુ અને સ્કૂટરમાં સવાર બંને યુવકના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને  દૂધ ટેન્કરના ડ્રાઇવર સામે કાર્યવાહી હાથ ધરી છે.

Accident : વડોદરાના હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, બે બાઇક અથડતાં 2નાં ઘટનાસ્થળે જ મૃત્યુ

વડોદરના સાવલીના સાવલી હાલોલ રોડ પર ગમખ્વાર  અકસ્માત સર્જાયો, અહીં 2 બાઇક સામે સામા અથડાતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

સાવલી હાલોલ રોડ પર ભારત પેટ્રોલપમ્પ પાસે  અકસ્માતની આ ઘટના બની હતી, અહીં 2 બાઇક સામે સામા અથડ્યા હતા. ટક્કર એટલી તીવ્ર હતી કે બંને બાઇક સવારના ઘટનાસ્થળે મૃત્યુ થઇ ગયા. તો અન્ય ઘાયલોને  108 દ્રારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. એક મૃતક વાંકાનેર  ઘરેલુ મરી મસાલા વેચતા   વેપારી નૈલેશભાઈ ચંદુભાઈ ગામેચી હોવાનું  સામે આવ્યું છે. તો બીજા મૃતક આણંદ ઉમરેઠના રહેવાસી અર્જુનભાઈ ભીખાભાઈ છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી હોસ્પિટલ લઇ જવાયા છે. મૃતકની બાળકી પરથી માતાજીનો પ્રસાદ નારિયેળ વગેરે મળી આવતા પાવાગઢ દર્શનથી પરત આવતા હોવાનું સામે આવ્યું છે.
અન્ય અકસ્માતની ઘટનાની વાત કરીએ તો વડોદરાના કારેલીબાગ શિવાલય ચાર રસ્તા પાસે અર્ટિગા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે બંનેનો આબાદ બચાવ થયો છે. કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર આ વિસ્તારમાં અક્સ્માતની ધટના બનતી હોવાથી સ્થાનિકોનો ડિવાઈડર બનાવવવાની માંગણી કરી છે.

Patan News: રખડતાં ઢોરે એક આશાસ્પદ યુવકનો લીધો જીવ, બાઇકને અડફેટે લેતા સ્લીપ થઇ જતાં ઘટનાસ્થળે મૃત્યુ

Patan News: પાટણ પાટણ જિલ્લામાં વધુ એકવાર રખડતા ઢોરે આશાસ્પદ યુવાનનો  જીવ લીધો. રખડતાં ઢોરે અડફેટે લેતા બાઇક સવારનું મૃત્યુ નિપજ્યું

રાજ્યમાં એક બાજુ અનેક શહેરમાં રખડતા શ્વાનનો આતંક તો બીજી તરફ વાહન ચાલકો અને રાહદારી પર રખડતાં ઢોરનો પણ ખતરો એટલો જ છે. પાટણના પંચાસર હાઇવે પર રખડતા ઢોરના કારણે બાઇક સ્લીપ થઇ જતાં યુવતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.

રાજ્યમાં સતત રખડતા ઢોર અને શ્વાનનો આતંક વધી રહ્યો છે. પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર હાઇવે પર બાઈક પર જતા ઢોર વચ્ચે આવી જતાં યુવાનનું બાઈક   સ્લીપ થઇ ગયું ગતું. જેના કારણે 26 વર્ષીય ખેડૂત અજિત ગોહિલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે. તે ખતરેથી કામ પતાનીને ઘરે જતાં હતાં ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.  ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget