શોધખોળ કરો

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, જાણો છેલ્લા પાંચ વર્ષના આંકડા શું કહે છે....

ગયા વર્ષે જુલાઈ સુધીમાં ગુજરાતમાં 7.56 ઇંચ અને સીઝનનો સરેરાશ 23.54 ટકા વરસાદ પડ્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 9.23 ઇંચ વરસાદ ખાબક્યો છે જે સીઝનનો 28.222 ટકા જેટલો છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ જોઈએ તો આ ચોમાસાની સૌથી સારી શરૂઆત છે. ગયા વર્ષે જુલાઈ સુધીમાં ગુજરાતમાં 7.56 ઇંચ અને સીઝનનો સરેરાશ 23.54 ટકા વરસાદ પડ્યો હતો. કચ્છની વાત કરીએ તો ત્યાં ગયા વર્ષે 9 જુલાઈ સુધીમાં માત્ર 0.98 ટકા વરસાદ પડ્યો હતો જ્યારે આ વખતે ત્યાં અત્યાર સુધીમાં 11.37 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની 9 જુલાઈ સુધીની વરસાદની સ્થિતિ જોઈએ તો ૨૦૧૫માં ૬.૭૭ ઈંચ (સીઝનનો 21.86 ટકા વરસાદ), ૨૦૧૬માં ૩.૯૮ ઈંચ (સીઝનનો 23.54 ટકા વરસાદ), ૨૦૧૭માં ૮.૫૧ ઈંચ (સીઝનનો 26.72 ટકા વરસાદ)  જ્યારે ૨૦૧૮માં ૫.૫૨ ઈંચ (સીઝનનો 16.88 ટકા વરસાદ) વરસાદ પડયો હતો. આમ અગાના વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદની સારી શરૂઆત થઈ છે. કચ્છના માંડવીમાં ગત વર્ષે ૯ જુલાઇ સુધીમાં ૦.૮૨ ઈંચ સાથે સીઝનનો સરેરાશ માંડ ૫.૦૯% વરસાદ પડયો હતો. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૨૪.૫૬ ઈંચ સાથે સીઝનનો ૧૪૬.૩૩% વરસાદ પડી ચૂક્યો છે. માંડવી ઉપરાંત 100 ટકાથી વધારે વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં જામનગરના કાલાવડ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ-દ્વારકા-કલ્યાણપુર-ખંભાળિયા, પોરબંદરમાં મોસમનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ગત વર્ષે ૯ જુલાઇ સુધી ૫.૦૩ ઈંચ સાથે મોસમનો માત્ર ૧૯.૨૯% વરસાદ પડયો હતો. જ્યારે આ વર્ષે અહીં ૧૪.૮૦ ઈંચ સાથે સીઝનનો ૫૫.૪૮% વરસાદ પડી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ

Monsoon: હવામાન વિભાગની ચેતવણી, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?

Embed widget