શોધખોળ કરો

Kutch: માંડવીના દરિયામાં 3 કિશોર સહિત 4 લોકો ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

કચ્છ:  માંડવી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના દરિયામાં ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. જેમાં બે કિશોરના ડૂબી જવાથી મોત થયા છે જ્યારે એકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે.

કચ્છ:  માંડવી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના દરિયામાં ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. જેમાં બે કિશોરના ડૂબી જવાથી મોત થયા છે જ્યારે એકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે. એક યુવક હજુ પણ લાપતા બનતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં ન્હાવા ગયા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

માલણ નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા

મહુવા તાલુકાની માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા છે. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા ૪ લોકો પાણીમાં ગરકાવ થયા છે. મળતી માહિતી મુજબ રૂપાવટી ગામના ૪ ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે. 

Kutch: માંડવીના દરિયામાં 3 કિશોર સહિત 4 લોકો ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

મકાનના બાધકામ માટે આવ્યા હતા એ દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા છે. હાલ બે લોકો ડેડ બોડીને બહાર કાઢવામાં આવી છે. ડૂબેલા તમામ લોકો મહુવાનાં રૂપાવટી ગામના છે. હાલ તરવૈયાઓ દ્વારા અન્ય બે યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઘરે સીડી પરથી નીચે પટકાતા યુવકને ઈજા પહોંચી હતી. જે બાદ તેમે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જે બાદ યુવકનું સારવાર દરિમાયન મોત નિપજ્યું હતું. પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્ની પર આભ તૂટી પડ્યું હતું. પત્નીના આક્રંદથી માહોલ ગમગીન થયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં  યુવક ઘરે સીડીઓ ઉતરતા સમયે નીચે પટકાયો હતો.જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જોકે,પાંચ દિવસની સારવાર બાદ યુવક મોત નિપજ્યું હતું.  જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.પત્નીના આક્રંદના કારણે સિવિલ હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં 40 વર્ષીય સુનિલ શાંતિલાલ વસાવા પરિવાર સાથે રહેતો હતો. સુનિલ ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો.બંનેને મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. 

ગત 21 ઓગસ્ટના રોજ સુનિલ ઘરેથી નીકળ્યો હતો.આ દરમિયાન સીડીઓ પરથી નીચે પટકાયો હતો. જે બાદ તેના માથા પર ગંભીર ઇજા પહોંચી હતી. સુનિલ નીચે પડવાની જાણ થતાં પત્ની તાત્કાલિક સુનિલને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જેમાં સુનિલને હાથ પર ઇજા પહોંચી હતી.આ સાથે જ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેથી સુનિલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget