શોધખોળ કરો

Banaskantha: ડીસા-ભીલડી હાઇવે પર ટેલરે બાઈકને અડફેટે લેતા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ મોત

Banaskantha: ડીસા-ભીલડી હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસાના ભીલડી નજીક બાઈક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં બાઈક સવાર પોલીસ કર્મચારીને ટ્રેલર ચાલકે અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે.

Banaskantha: ડીસા-ભીલડી હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસાના ભીલડી નજીક બાઈક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં બાઈક સવાર પોલીસ કર્મચારીને ટ્રેલર ચાલકે અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. અકસ્માતની જાણ થતા ભીલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસક્રમીના મૃતદેહને પીએમ માટે 108ની મદદથી હોસ્પિટલે ખસેડાયો હતો.

પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ કર્યો આપઘાત

અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ આપઘાત કરી લીધો છે. મેરેજ એનિવર્સરીના દિવસે જ યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકે આપધાત કરી 18 વર્ષના લગ્ન જીવનનો અંત આણ્યો હતો. વટવા પોલીસે પત્ની અને પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકના આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બનાસકાંઠામાં એકલી રહેતી મહિલાની લાકડાના ફટકા મારી હત્યા

બનાસકાંઠાના કાંકરેજના ડુગરાસણમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં એકલા રહેતા 55 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે લાકડાના ફટાકા મારી મોત નીપજાવવામાં આવ્યું છે. રાત્રે અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. ડુગરાસણ ગામના સુથાર ગંગાબેન છગનભાઈની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો છે. હત્યાની જાણ થતા શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાના બનાવને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતમાં વધુ એક હત્યા

રતના વરાછા વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવકની બે ઈસમો હત્યા કરી ફરાર થઇ ગયા હતા. હત્યાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ આ બનાવમાં પીસીબી પોલીસે હત્યા કરનાર એક આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. સુરતના માતાવાડી સ્થિત ઈશ્વર કૃપા સોસાયટી પાસે પત્ની અને બાળકો સાથે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો. ખુશાલ ગતરાત્રે 8.30 વાગ્યે કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા પોતાની બાઈક ઉપર ગયો હતો. 

ખુશાલે ઈશારો કરી બોલાવતા કમલેશ તેની પાસે રોડ ક્રોસ કરી જતો હતો. ત્યારે જ બાઈક ઉપર બે લોકો આવ્યા અને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા. આ સમગ્ર બનાવને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત ખુશાલની હાલત ગંભીર હોય અન્ય મિત્રો સાથે મળી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, ખુશાલને છાતીના ભાગે બે ઘા, ડાબા ગળા પાસે, જમણા ગળા પાસે, ડાબી તરફ પેટના ભાગે, ડાબા પગના જાંગના ભાગે ચાર ધા માર્યા હોય તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget