શોધખોળ કરો
Advertisement
સાપને બચાવવા જતા કારનો અકસ્માત, 1નું મોત 3 ઘાયલ
જૂનાગઢઃ માણાવદરના પાજોદ ગામ પાસે કાર પલટી જતા 1 વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પાજોદ ગામ પાસે કાર સાપને બચાવવા જતા પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં 1 શખ્સનું મોત થયું હતું, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement