શોધખોળ કરો

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’ અંદરથી લાગે છે આવી, જાણો કેવી હશે સુવિધાઓ

દેશની બીજી પ્રાઈવેટ ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’ અમદાવાદ-મુંબઈ વચ્ચે 17 જાનયુઆરી શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ સાથે 7 સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

અમદાવાદઃ ભારતીય રેલવેમાં પણ હવે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત દેશની બીજી પ્રાઈવેટ ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’ અમદાવાદ-મુંબઈ વચ્ચે 17 જાનયુઆરી શરૂ થવા જઈ રહી છે. જો તમારે ટીકિટ બુક કરાવવી હશે તો આઇઆરટીસી દ્વારા બુકિંગ પણ કરી શકો છો જે હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ‘તેજસ એક્સપ્રેસ’માં પ્લેન જેવી કે તેનાથી વધુ સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ સાથે 7 સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’ અંદરથી લાગે છે આવી, જાણો કેવી હશે સુવિધાઓ ‘તેજસ એક્સપ્રેસ’ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.10 વાગ્યે બપોરે પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદ 9.55 વાગ્યે સાંજે પહોંચશે. અંદાજે 6 કલાકમાં તેજસ એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ પહોંચશે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિ.મી.ની રહેશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’ અંદરથી લાગે છે આવી, જાણો કેવી હશે સુવિધાઓ ‘તેજસ એક્સપ્રેસ’માં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે. આ ટ્રેન લક્ઝુરિય સુવિધાઓ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’ અંદરથી લાગે છે આવી, જાણો કેવી હશે સુવિધાઓ એક્ઝિક્યૂટિવ કોચની તમામ 56 સીટો પર એલઈડી સ્ક્રીન મૂકાઈ છે. આ સાથે ઓટો સેન્સર ડસ્ટબિન, સીસીટીવી, ફાયર સેફ્ટીની સુવિધા પણ અપાઈ છે. તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા રહેશે તેવું જાણવા મળ્યું છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’ અંદરથી લાગે છે આવી, જાણો કેવી હશે સુવિધાઓ ટ્રેનમાં વૃદ્ધો કે બાળકોને ઠંડી લાગે તો તેમને ચાદર પણ આપવામાં આવશે. ઓનબોર્ડ શોપિંગની પણ સુવિધા મળશે. આ સાથે ચા-કોફી અને પાણીનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ સાથે ટ્રેન એટેન્ડેન્ટસ તમારી મદદ કરશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’ અંદરથી લાગે છે આવી, જાણો કેવી હશે સુવિધાઓ આઈઆરટીસી વેબસાઈટ અને આઈઆરસીટીની એપ્લિકેશન દ્વારા બુકિંગ કરાવી શકશો. આ સાથે પ્રાયોગિક ધોરણે રેલવે સ્ટેશન પર આ ટ્રેન માટે અલગથી કાઉન્ટર મૂકવામાં આવશે. મુસાફરના ઘરેથી સામાન લઈ જઈ જે જગ્યા પર તમે જઈ રહ્યા છો તે જગ્યા સુધી સામાન પહોંચાડવાની સુવિધા પણ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
Embed widget