શોધખોળ કરો

Banaskantha : શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે ફટકારી સિક્સર, વીડિયો વાયરલ

ગઈ કાલે ભાભર તાલુકાના અબાળા ગામે જોગમાયા મંદિરના લાભાર્થે આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. 

ભાભરઃ બનાસકાંઠામાં શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોર સિક્સર મારતો વીડિયો વાયરલ થયો છે. ગઈ કાલે ભાભર તાલુકાના અબાળા ગામે જોગમાયા મંદિરના લાભાર્થે આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. 

ટૂર્નામેન્ટના ઓપનિંગ સમયે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર ક્રિકેટ રમ્યા હતા. શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર મારી હતી. સોશિયલ મીડિયામાં વીડિય વાયરલ થયો છે.

ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વના સ્વાગતની ભવ્ય તૈયારી,  બંને દિગ્ગજો દિલ્લીથી આવશે અમદાવાદ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વના ભવ્ય સ્વાગતની તૈયારી છે. એરપોર્ટ રોડ પર કોંગ્રેસના નિશાન સાથે ઝંડા લગાવવામાં આવ્યા છે. જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા આજે દિલ્હીથી પ્રભારી સાથે અમદાવાદ આવશે. તાજ સર્કલથી એરપોર્ટ સુધીના રૂટ પર કોંગ્રેસના તોરણ ઝંડા લગાવાયા છે. નવા નેતૃત્વના સ્વાગતની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એરપોર્ટ ખાતે નવા નેતૃત્વનું કોંગ્રેસના નેતાઓ - કાર્યકરો ભવ્ય સ્વાગત કરશે.

પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નવા અધ્યક્ષ અને પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી કરી લેવામાં આવી છે. બંન્ને નેતાઓએ ગઈ કાલે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે  મુલાકાત કરી હતી. હાઈકમાન્ડની લીલીઝંડી બાદ સત્તાવાર જાહેરાત થશે.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાઈકમાન્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.  ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેચતાણ ચાલી રહી હતી. જેમા ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget