શોધખોળ કરો

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, તારીખ 22 ફેબ્રુઆરીથી લઈને 26  સુધીમાં  વાદળ આવશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, તારીખ 22 ફેબ્રુઆરીથી લઈને 26  સુધીમાં  વાદળ આવશે આ વાતાવરણના કારણે જીરા, ધઉ જેવા પાક પર અસર થઈ શકે છે. કમોસમી વરસાદની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે. માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ વરસી શકે છે. 

પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનનું જોર રહેશે

પવનનું જોર  ગાંધીનગરના વિસ્તારોમાં વધારે રહેશે. તારીખ  17-19 માં પવનનું જોર 20 કીમીથી વધુ રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે.  કચ્છના ભાગોમાં પવનનું જોર 22 કીમી  રહી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનનું જોર રહેશે. પવનના જોરના કારણે આંબાના પાક પર અસર થઈ શકે છે. 

કમોસમી વરસાદની શક્યતા

માર્ચમાં માસમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થઈ શકવાની શક્યતા છે.  પવનના જોરના કારણે આંબાના પાકને તેની અસર થવાની શક્યતા રહેશે. એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટબન્સ ચિંતાનો વિષય છે, આગામી ચોમાસા પર પણ તેની અસર થશે.  

ઉત્તરાખંડના આ જિલ્લાઓમાં આજે વરસાદ પડશે 

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ અને દેહરાદૂનમાં વરસાદ સાથે વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં સામાન્ય હિમવર્ષા પણ થઈ શકે છે. હિમાચલ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

દિલ્હીમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે 

જ્યારે, શનિવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે રવિવારે દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવાથી ઝરમર વરસાદ પણ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. સોમવાર અને મંગળવારે (17-18 ફેબ્રુઆરી) હવામાન સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન  સૂર્યપ્રકાશ રહેશે.

બુધવાર અને ગુરુવારે વરસાદની આગાહી 

આ સાથે હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં બુધવાર અને ગુરુવાર (19-20 ફેબ્રુઆરી) ફરી એકવાર વાદળછાયું રહેશે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. શુક્રવાર અને શનિવારે હવામાન ફરી સાફ થશે અને દિવસ દરમિયાન જોરદાર તડકો રહેશે. 

Himachal Weather: હિમાચલપ્રદેશમાં અનેક જગ્યાએ હિમવર્ષા, કાતિલ ઠંડીમાં થશે વધારો

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget