શોધખોળ કરો

ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે

અંબાલાલ પટેલે ઉત્તર ભારતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Ambalal Patel: ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ શરુ થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજકોટ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ, સુરતમાં પણ અતિભારે વરસાદ પડશે. જ્યારે કેટલીક નદીઓમાં પૂરની શક્યતાઓ છે. સાથે જ અંબાલાલ પટેલે ઉત્તર ભારતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદના ટૂંકા વિરામ બાદ આજથી ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. હવામાન વિભાગે ફરી એકવાર આફતની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજથી ફરી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ 7 અને 8 જુલાઈના ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યકત કર્યું છે. તો માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ગઈકાલથી અત્યાર સુધીના 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ

સૌથી વધારે આણંદના ખંભાતમાં 5 ઈંચ વરસાદ

24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5 ઈંચ વરસાદ

નવસારીના જલાલપોરમાં 4 ઈંચ વરસાદ

24 કલાકમાં અરવલ્લીના મોડાસામાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં ભાવનગરના સિહોરમાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં આણંદ અને તારાપુરમાં પોણા 4 ઈંચ વરસાદ

બોટાદ, સંખેડા અને ધંધુકામાં 3 ઈંચ વરસાદ

પેટલાદ અને વઢવાણમાં 3 ઈંચ વરસાદ

બરવાળા, મહેમદાબાદ અને મહેસાણામાં અઢી ઈંચ વરસાદ

મેઘરજ, પ્રાંતિજ અને ચોર્યાસીમાં 2 ઈંચ વરસાદ

ગોધરા, ઉમરગામ, વલભીપુરમાં 2 ઈંચ વરસાદ

ખાનપુર, હાલોલ અને વાગરામાં 2 ઈંચ વરસાદ

પાદરા, લુણાવાડા, લખતરમાં 2 ઈંચ વરસાદ

સાયલા, ચુડા અને શહેરામાં પોણા 2 ઈંચ વરસાદ

વડોદરા શહેર, ઉમરેઠ અને ઉનામાં પોણા 2 ઈંચ વરસાદ

વસો, લીંબડી અને ઝાલોદમાં પોણા 2 ઈંચ વરસાદ

ભાવનગર શહેર, જસદણ અને વિંછીયામાં પોણા 2 ઈંચ વરસાદ

લાઠી, બહુચરાજી અને ઠાસરામાં દોઢ ઈંચ વરસાદ

ડેસર, બોરસદ અને ડભોઈમાં દોઢ ઈંચ વરસાદ

સોજીત્રા, લીલીયા, ચોટીલા અને મહુધામાં દોઢ ઈંચ વરસાદ

દહેગામ, સંતરામપુર અને ખેડામાં દોઢ ઈંચ વરસાદ

ભિલોડા, રાણપુર અને સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ

ગઢડા, મોરવા હડફ અને ગોંડલમાં સવા ઈંચ વરસાદ

માતર, દસક્રોઈ અને માલપુરમાં સવા ઈંચ વરસાદ

ગળતેશ્વર, ગાંધીનગર શહેર અને તલોદમાં એક ઈંચ વરસાદ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget