શોધખોળ કરો

જનરલ બિપિન રાવતના નિધન પર અમરેલીના આ યુવકે કરી ગંદી કોમેન્ટ, અમદાવાદ પોલીસ તેને ક્યાંથી પકડી લાવી ?

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બનેલી ગમખ્વાર દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 14 લોકોનું  દુઃખદ નિધન થયું.

અમરેલીઃ તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બનેલી ગમખ્વાર દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 14 લોકોનું  દુઃખદ નિધન થયું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલું ઈન્ડિયન એરફોર્સનું  MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા.

જનરલ  બિપિન રાવતન નિધનને કારણે આખો દેશ શોકમગ્ન છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઈ ગામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ અંગે ગંદી  ટિપ્પણી કરી હતી. શિવા આહીર નામના આ યુવકે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર જનરલ  બિપિન રાવતન નિધન અંગે વાંધાજનક લખાણ લખતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.

શિવા આહીરે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં વિવાદીત અને અભદ્ર  ટીપ્પણી પોસ્ટ કરી હતી. આ ઘટનાની જાણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી. તેમણે તાત્કાલિક તપાસ કરીને પોસ્ટ મૂકનારની ભાળ મેળવી હતી. એ પછી  ભેરાઈ ગામથી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે.

આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું કે, બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયામાં લાગણી દુઃભાય એવું અભદ્ર લખાણ લખનારી  વ્યક્તિને અમે અમરેલીથી પકડી લીધો છે. આ વ્યક્તિ માત્ર જનરલ બિપિન રાવત જ નહિં પણ સમાજમાં બીજા વર્ગો વચ્ચે ઘર્ષણ  થાય તેવાં લખાણ પણ લખતો હતો. આરોપીની અમે અમરેલીથી પકડીને લાવ્યા છીએ અને વધુ તપાસ શરૂ કરી છે.

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા CDS બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને આજે લશ્કરી વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવશે. આવતીકાલે રાવતના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. લોકો સવારે 11 થી 2 વાગ્યા સુધી રાવતને અંતિમ સલામી આપી શકશે. તે જ સમયે, બે વાગ્યા પછી, રાવતના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થશે. સાંજે 7.45 વાગ્યાથી મૃતદેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 WC 2026: બાંગ્લાદેશ પર કોઈ કાર્યવાહી નહી કરે ICC, ભારતમાં વર્લ્ડકપમાં રમવાનો કર્યો હતો ઈનકાર

Junagadh: ટ્રેક પર સિંહોને જોઈને લોકો પાયલટે લગાવી ઇમરજન્સી બ્રેક, 10 સિંહોનો બચ્યો જીવ

T20 World Cup 2026: આખરે ઝૂક્યું પાકિસ્તાન, ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે મેચ

PM Kisan 22nd Instalment Update: PM કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? આ ખેડૂતોના ખાતામાં નહીં મળે રૂપિયા

વિડિઓઝ

Kutch News : પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી, સસ્તુ સોનાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
Bhavnagar news : ફિક્સ વેતનનો ઘટશે કાર્યકાળ ?, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય
ED Raids Ahmedabad: હૈદરાબાદ EDની ઝોનલ ઓફિસનું અમદાવાદમાં છ સ્થળે સર્ચ
Hun To Bolish : હું તો બોલીશ : ઓલ રાઉન્ડર ભૂવા
Hun To Bolish : હું તો બોલીશ : અંતરિયાળ વિસ્તારમાં પણ ઈન્ટરનેટ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 WC 2026: બાંગ્લાદેશ પર કોઈ કાર્યવાહી નહી કરે ICC, ભારતમાં વર્લ્ડકપમાં રમવાનો કર્યો હતો ઈનકાર
T20 WC 2026: બાંગ્લાદેશ પર કોઈ કાર્યવાહી નહી કરે ICC, ભારતમાં વર્લ્ડકપમાં રમવાનો કર્યો હતો ઈનકાર
Junagadh: ટ્રેક પર સિંહોને જોઈને લોકો પાયલટે લગાવી ઇમરજન્સી બ્રેક, 10 સિંહોનો બચ્યો જીવ
Junagadh: ટ્રેક પર સિંહોને જોઈને લોકો પાયલટે લગાવી ઇમરજન્સી બ્રેક, 10 સિંહોનો બચ્યો જીવ
T20 World Cup 2026: આખરે ઝૂક્યું પાકિસ્તાન, ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે મેચ
T20 World Cup 2026: આખરે ઝૂક્યું પાકિસ્તાન, ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે મેચ
PM Kisan 22nd Instalment Update: PM કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? આ ખેડૂતોના ખાતામાં નહીં મળે રૂપિયા
PM Kisan 22nd Instalment Update: PM કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? આ ખેડૂતોના ખાતામાં નહીં મળે રૂપિયા
T20 World Cup: શ્રીલંકામાં પાકિસ્તાન ટીમની વિચિત્ર મહેમાનનવાજી, વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા પર ઉડી મજાક

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, રોહિત-વિરાટને મોટો ઝટકો! 'A+' ગ્રેડ ખતમ; હવે આ 3 ખેલાડીઓ છે ટોપ પર

કોણ છે શબાના મહમૂદ? જે બની શકે છે બ્રિટનની પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, શોષણના મામલામાં મૉસ્કો સૌથી આગળ, વિદેશ મંત્રાલયના આંકડાથી ખુલાસો

Embed widget