શોધખોળ કરો

અમદાવાદમાં 35 રહેણાંક સ્કિમને અપાઇ રિડેવલપમેન્ટની મંજૂરી, જાણો ક્યાં વિસ્તારમાં બનશે નવા મકાન

અમદાવાદ કોર્પોરેશને અમદાવાદમાં 20 કે તેનાથી વધુ વર્ષ જુના થયેલા મકાનોની સ્કિમને રિડેવલમેન્ટની મંજૂરી આપી છે.

અમદાવાદ કોર્પોરેશને અમદાવાદમાં 20 કે તેનાથી વધુ વર્ષ જુના થયેલા મકાનોની સ્કિમને રિડેવલમેન્ટની મંજૂરી આપી છે. જેમાં અમદાવાદા પશ્ચિમ વિસ્તારના મકાનનો સમાવેશ થયા છે. 

અમદાવાદમાં 20 કે તેનાથી વધુ વર્ષ જુના થયેલા મકાનોની સ્કિમને રિડેવલમેન્ટની મંજૂરી આપી છે. અમદાવાદમાં એવી અનેક બિલ્ડિંગ છે. જે 20 કે તેનાથી વધુ વર્ષ જુની હોવાથી જર્જરિત થઇ ગઇ છે. જેનું તોડી પાડીને નવું બાંધકામ કરવું જરૂરી છે. ત્યારે અમદાવાદમાં હવે આવી 35 રેસિડન્ટ સ્કિમને નવા મકાનો મળશે. જૂની 35 રહેણાંક સ્કીમના રિડેવલોપમેંટ માટે મંજૂરી અપાઇ છે.

વીસકે તેનાથી વધારે વર્ષ જૂની 35 રહેણાંક સ્કીમના રિડેવલોપમેંટ માટે મંજૂરી અપાઇ છે.  અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં....નારણપુરા,નવરંગપુરા, પાલડી, વાસણા, વાડજ ઉપરાંત જોધપુર વિસ્તારના 20થી વધુ વર્ષ જુના મકાનોને તોડી પાડીને અહીં રિડેવલપમેન્ટ કરાશે. અમદાવાદમાં આવી 35 રહેણાંક સ્કિમને મંજૂરી અપાઇ છે. .

આશાબહેનના આજે અંતિમ સંસ્કાર

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેનના આજે સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રવિવારે તેમનું મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું હતું. તેમના નિધનના પગલે સમગ્ર ઊંઝામાં શોકનો માહોલ છે તેમજ ઊંઝાના વેપારીઓએ આજે સવ્યંભુ બંધ પાળ્યું છે. ઊંઝા APMC પણ સપ્તાહનો પહેલો દિવસ હોવા છતાં સંપૂર્ણ બંધ રહેશે. ઊંઝાથી આશાબેનના પાર્થિવદેહને તેમના વતન વિસોળ લઈ જવાશે અને સિદ્ધપુર ખાતે  તેમના  આશાબેનના અંતિમ સંસ્કાર કરાશે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામા આવી છે. આજે સવારે ઊંઝાથી આશાબેનના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ લઈ જવાશે. ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામા આવશે.

આ પણ વાંચો

Kashi Vishwanath Corridor: PM મોદી આજે જે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે, તેની વિશેષતા શું છે જાણો

 Kashi Vishwanath Corridor: PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પ પૂર્ણ, આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન, જાણો શું સંપૂર્ણ કાર્યક્રમ

Petrol Diesel Rate Today 13 December 2021: જાહેર થઇ પેટ્રોલ ડિઝલની નવી કિંમત, જાણો આપના શહેરમાં શું છે રેટ

Omicron: દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ, આ રાજ્યોમાં મળ્યા સંક્રમિત દર્દીઓ, કુલ કેસની સંખ્યા થઈ 38

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget