શોધખોળ કરો

ગુજરાતના આ બે જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું? જાણો

ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સાબરકાંઠાના અનેક ગામડાઓમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગરમીના પ્રકોપ વચ્ચે આજે સવારે અચાનક સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામડાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માવઠા જેવો માહોલ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગામડાઓમાં વાદળછાયા વાતવરણના કારણં ઠંડક પ્રસરી ગઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, તલોક, ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો જોવા મળ્યાં હતા જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાંના ગામડાઓમાં પણ માવઠા જેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget