શોધખોળ કરો
Advertisement
ભરૂચના જાડેશ્વવર વિસ્તારમાં પૂલ તુટી પડતા 2 મહિલાના મોત, 3 ઈજાગ્રસ્ત
ભરૂચ: ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્કમાં પુલ તૂટવાની ધટના બની છે. આ પૂલ તુટવાની ધટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બે મહિલાનું મોત નિપજ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજની અસ્થી વિસર્જન બાદ આ ધટના સર્જાઈ હતી. આ ધટનાને પગલે ભરૂચ કલેકટર સંદીપ સાંગલે દ્વારા ઘટનાની તપાસનાં આદેશ અપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement