શોધખોળ કરો
Advertisement
ભરૂચઃ શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં મોકલી દીધા અશ્લીલ વીડિયો, વાલીઓએ શિક્ષકના કર્યા કેવા હાલ ?
ઓનલાઇન એજ્યુકેશનને પગલે અંકલેશ્વની સ્કૂલ દ્વારા ઓનલાઇન ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રૂપમાં શિક્ષકે અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેતાં હોબાળો મચી ગયો હતો.
ભરુચઃ અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલ સરસ્વતિ વિદ્યામંદિર શાળાના શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રૂપમાં અશ્લીલ વિડીયો નાખતા હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અર્થે બનાવાયેલ વોટ્સએપ ગ્રુપમાં વીડિયો પોસ્ટ કરાયા છે. વાલીઓએ શાળા પર પહોંચી ભારે વિરોધ નોંધાવ્યો હતો.
એટલું જ નહીં, અશ્લીલ વીડિયોને કારણે લોકો ખૂબ જ ઉશ્કેરાઇ ગયા હતા અને શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. જીઆઈડીસી પોલીસે શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને પગલે અત્યારે સ્કૂલો બંધ છે. ત્યારે હાલ, ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે.
આ જ ઓનલાઇન એજ્યુકેશનને પગલે અંકલેશ્વની સ્કૂલ દ્વારા ઓનલાઇન ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રૂપમાં શિક્ષકે અશ્લીલ વીડિયો પોસ્ટ કરી દેતાં હોબાળો મચી ગયો હતો.
અમદાવાદઃ યુવતીને રીક્ષાચાલક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમીએ યુવતીને શરીર સુખ માણવા બોલાવીને શું કરી આઘાતજનક હરકત ?
IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થતાં જ CSKના આ દિગ્ગજ ખેલાડીએ લીધો ક્રિકેટ છોડવાનો ફેંસલો, જાણો વિગતે
એક્સિડેંટના સમયે આ રીતે તમારો જીવ બચાવે છે કારમાં લાગેલી એરબેગ, જાણો કેવી રીતે કરે છે કામ
સુરતઃ માર્કેટમાં મળેલી યુવતીએ ‘શરીર સુખ માણવું હોય તો આવજો’ કહી નંબર આપ્યો, હજાર રૂપિયામાં સોદો કરી બે મિત્રે કામક્રિડા શરૂ કરી ને...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement