શોધખોળ કરો

એક્સિડેંટના સમયે આ રીતે તમારો જીવ બચાવે છે કારમાં લાગેલી એરબેગ, જાણો કેવી રીતે કરે છે કામ

કારમાં એરબેગ્સ દુર્ઘટનામાં ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિનો જીવ બચાવવાનું કામ કરે છે. અકસ્માત થવાની સાથે એરબેગ ખૂલી જાય છે અને તેના પરિણામે કારમાં બેઠેલા લોકો કારના ડેશબોર્ડ કે સ્ટિયરિંગ સાથે અથડાતાં નથી અને જીવ બચી જાય છે.

નવી દિલ્હીઃ સેફ્ટીને જોતા સરકારે હવે દરેક કારમાં એરબેગને સ્ટાન્ડર્ડ ફિચર તરીકે લગાવવું ફરજિયાત કરી દીધું છે. હવે તમે કોઈપણ કંપનીના કાર ખરીદો તો તેના બેસિક મોડલમાં પણ એરબેગ મળશે. દુર્ઘટના સમયે જીવ બચાવવા માટે ઘણુ શ્રેષ્ઠ ફિચર છે. એરબેગ્સ છે જરૂરી કારમાં એરબેગ્સ દુર્ઘટનામાં ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિનો જીવ બચાવવાનું કામ કરે છે. અકસ્માત થવાની સાથે એરબેગ ખૂલી જાય છે અને તેના પરિણામે કારમાં બેઠેલા લોકો કારના ડેશબોર્ડ કે સ્ટિયરિંગ સાથે અથડાતાં નથી અને જીવ બચી જાય છે. કારમાં એરબેગ SRS નામથી ઓળખાય છે. જેવી તમે કાર સ્ટાર્ટ કરો તો તેના મીટરમાં લાગેલું એસઆરએસ ઈન્ડિકેટર થોડી સેકંડ સામે બળી જાય છે. જો તે થોડી સેકંડ પછી ઓફ ન થાય તો એરબેગમાં ગરબડ હોવાનું લાગે છે. એરબેગ્સ કેવી રીતે કામ કરે છે કારના બંપર પર એક ઇંપેક્ટ સેંસર લાગેલું હોય છે. જેવી ગાડી કોઇ ચીજ સાથે ટકરાય તો ઇંપેક્ટ સેંસરની મદદથી એક હળો કરંટ એરબેગની સિસ્ટમને પહોંચી જાય છે અને અરબેગની અંદર sodium azide ગેસ ભરેલો હોય છે. જેવું ઇમ્પેક્ટ સેંસર કરંટ મોકલે કે તરત તે ચીજ ગેસના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. 300 km/hની સ્પીડથી ખૂલે છે એરબેગ એરબેગ કોટનથી બનેલી હોય છે, પરંતુ તેના પર સિલિકોનનું કોટિંગ હોય છે. એરબેગ ખૂલવા માટે એક સેકંડથી પણ ઓછો સમય લાગે છે અને તેની ખૂલવાની સ્પીડ 300 km/hની હોય છે. કારના બેલ્ટને પણ એરબેગના ફંકશન સાથે લિંક કર્યુ હોય છે તેથી જ્યારે પણ કારમાં બેસો ત્યારે સીટ બેલ્ટ હમેથા પહેરો, માત્ર બેગ્સના ભરોસે ન રહો. સુરતઃ માર્કેટમાં મળેલી યુવતીએ ‘શરીર સુખ માણવું હોય તો આવજો’ કહી નંબર આપ્યો, હજાર રૂપિયામાં સોદો કરી બે મિત્રે કામક્રિડા શરૂ કરી ને... IPL 2020: હજુ સુધી કેમ જોવા નથી મળ્યો અંબાણી પરિવાર, જાણો શું છે મોટું કારણ રિલાયન્સના શેરમાં કેમ બોલ્યો મોટો કડાકો ? જાણો કેમ અચાનક થયો આટલો મોટો ઘટાડો રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?
50 હજાર ડાઉન પેમેન્ટ પર Comet EV ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI?
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ
Upcoming SUVs List: ત્રણ મહિનામાં લોન્ચ થવાની છે આ ધાકડ SUVs, મળશે શાનદાર ફીચર્સ

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget