શોધખોળ કરો

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ જાણો કઈ હોટલો ચાલુ કરવા આપ્યો આદેશ? બીજું શું ખોલી શકાશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને વધુ 19 દિવસ માટે એટલે કે 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને વધુ 19 દિવસ માટે એટલે કે 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનનો કડકવાર અમલ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ગુજરાત સરકાર દ્વારા માલવાહક વાહનોની હેરાફેરીને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યના હાઈવે પર ગેરેજ, હોટેલ અને ઢાબા ખુલ્લા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, હાઈવે પરની તમામ હોટલો ચાલુ રાખવા વાહન વ્યવહાર વિભાગે સૂચના આપી દેવામાં આવી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, બિન આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન માટે માલવાહક વાહનોને પાસ મેળવવામાંથી છૂટછાટ આપવામાં આવી છે. તે મુજબ માલવાહક વાહનોને પાસ ઈશ્યૂ કરવાની જરૂર રહેતી નથી. માલવાહક વાહનોના પરિવહન કરતાં ડ્રાઈવરોના ટ્રાન્સપોર્ટ લાઈસન્સને પાસ તરીકે માન્ય ગણવું. ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઈવરને માલવાહક વાહન ચલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કમિશનર વિસ્તારોમાંથી ઈશ્યૂ કરવામાં આવતાં પાસમાંથી મુક્તિ આપવામાં આવે છે. માલવાહક વાહનોના અવર જવરને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે માલ વાહક વાહનો માટે આવશ્યક એવી ઓટો-ગેરેજ, સ્પેર પાર્ટસ, પંક્ચર અને રહેવા-જમવા માટે ઢાબા અને હોટેલ શરૂ કરવાની રહેશે. ક્યા ઢાબા-હોટેલ, ઓટો-ગેરેજ અને પંક્ચરની દુકાનો ખુલ્લી રાખવી તે કલેક્ટરે નક્કી કરવાનું રહેશે. નક્કી કરેલા ઢાબા-હોટેલ, પંક્ચર, સ્પેર-પાર્ટસની દુકાન ખાતે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાનું રહેશે. લોકડાઉન દરમિયાન માલવાહક વાહનો ચીજવસ્તુ સહિત રોડ પર ડ્રાઈવરો દ્વારા છોડી દેવામાં આવેલ છે તે વાહનોને પરત મેળવી મુળ સ્થાન સુધી પહોંચાડવા માટે ડ્રાઈવર અને અન્ય એક વ્યકિત સાથે ડ્રાઈવરના રહેઠાણ-નિવાસ સ્થાનથી વાહન જ્યાં છોડી મુકવામાં આવેલ છે ત્યાં સુધી પહોંચવા માટે ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર એક વાહન સહિત બે ઈસમોના પાસ ઈશ્યૂ કરવાના રહેશે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget