શોધખોળ કરો

ACCIDENT: મહીસાગરમાં હાઈવે પર બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત

મહીસાગર: લુણાવાડા મલેકપુર હાઇવે ઉપર બાઈક ચાલકને અકસ્માત નડ્યો છે. ગેંગડીયા અને હડમતીયા ગામની વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે.

મહીસાગર: લુણાવાડા મલેકપુર હાઇવે ઉપર બાઈક ચાલકને અકસ્માત નડ્યો છે. ગેંગડીયા અને હડમતીયા ગામની વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે. અકસ્માતની જાણ થતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કઈ રીતે અકસ્માત સર્જાયો તે અંગે હજી માહિતી મળી શકતી નથી. આ ઉપરાંત બાઈક ચાલકની ઓળખ પણ થઈ શકી નથી. 

પંચમહાલમાં લગ્નમાં યુવકને એવો તે કઈ વાતનો ગુસ્સો આવ્યો કે આધેડની કરી નાખી હત્યા

પંચમહાલના કાલોલ તાલુકાના રતનપુરા ગામે આધેડની હત્યાની ઘટના સામે આવી છે. વરઘોડામાં સ્પ્રાઈટ ઉડાડવાની ના પાડવાની અદાવત રાખી યુવકે આધેડની હત્યા કરી નાખી. 45 વર્ષના દશરથ ગોહીલ નામના વ્યક્તિને તીક્ષ્ણ હથિયાર વડે હૂમલો કરી હત્યા કરવામાં આવી છે. આ હત્યા મામલે કાલોલ પોલીસે પૃથ્વી ભલસિંગ ઉર્ફે ભયલાલ પરમાર સામે હત્યાનો ગુનો નોધી આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 

તાંત્રિકના ચબૂતરા પર ચડી ગયો 4 વર્ષનો બાળક

 રાજસ્થાનના ઝાલાવાડ શહેરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા એક પરિવારના 4 વર્ષના બાળકની હાલત ખરાબ છે. કારણ કે એક તાંત્રિકે તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ તેના પેટ પર તલવારથી ડામ આપ્યા હતા. ફેરવી હતી., જ્યારે બાળકે ચીસો પાડી તો તાંત્રિક ત્યાંથી ભાગી ગયો. આ ઘટના અસનાવર પોલીસ સ્ટેશનની છે અને આ ઘટના અંગે અસનાવર પોલીસને જાણ કરવામાં આવી છે અને હવે કેસ નોંધવામાં આવ્યો છે.

ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે માસૂમ પરિવાર સાથે આવ્યો હતો

અસનાવર પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, ગોવિંદ નામનો વ્યક્તિ તેની પત્ની મમતા અને 4 વર્ષના પુત્ર સાથે તેના સાસરિયાના ઘરે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યો હતો. પરિવારના સભ્યોએ ગામ નજીકના જંગલમાં આવેલા પંથકના માતાજીના મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઘટના શુક્રવાર સાંજની છે. દરમિયાન કર્મવીર અને અન્ય કેટલાક બાળકો માતાજીના મંદિર પાસે રમવા ગયા હતા. એક તાંત્રિક મંદિર પાસેના રૂમમાં તપ કરી રહ્યો હતો. તેને જોઈને અન્ય બાળકો ભાગી ગયા પરંતુ  પીડિત બાળક ત્યાં જ રહ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget