શોધખોળ કરો

પોરબંદર બેઠક પર ભાજપમાંથી કોણે નોંધાવી ઉમેદવારી, કયા દિગ્ગજ નેતાના પુત્રએ માંગી ટીકિટ

ધોરાજી: પોરબંદર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ધોરાજીમાં રાખવામાં આવી છે. જેમાં નિરીક્ષક તરીકે રાજ્યસભાના સભ્ય શંભુનાથ ટુંડીયા, જૂનાગઢના મેયર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. પોરબંદર બેઠક પર ભાજપમાંથી કોણે નોંધાવી ઉમેદવારી, કયા દિગ્ગજ નેતાના પુત્રએ માંગી ટીકિટ આ બેઠક પર વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત, મનસુખભાઇ ખાચરીયા, જશુબેન કોરાટ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ ટિકિટની માંગ કરી છે. પોરબંદર બેઠક પર ભાજપમાંથી કોણે નોંધાવી ઉમેદવારી, કયા દિગ્ગજ નેતાના પુત્રએ માંગી ટીકિટ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા: પોરબંદર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયામાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, માણાવદર સહિતની વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અને જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં છે. સાંજ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget