શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Accident :દ્વારકા નજીક બસ પલટી જતાં 8 દર્શનાર્થી ઇજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

વડોદરા અને ભરૂચથી દ્રારકા અને સોમનાથના દર્શનાર્થી જતી દર્શનાર્થીઓની બસ પલટી જતાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 8 લોકોને ઇજા પહોંચી છે. જેમાંથી 2ની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.

Dwaraka Accident: દ્વારકા નજીક બરડીયા ગામ પાસે બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં  8 જેટલા લોકોને ઇજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ 2 108ની ટીમ એ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માતમાં  1 યુવકનું  મોત થયું છે જ્યારે 2 દર્દીને હાલત વધુ ગંભીર હોવાથી  સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે.  જ્યારે બાકી રહેલા અન્ય પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોચી હોવાથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા છે. બસ  સોમનાથ થી દ્વારકા તરફ આવી રહી હતી. ત્યારે રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ  બસ પલટી જતાં ચિચિયારી મચી ગઇ હતી. આ ખાનગી બસમાં બસ માં વડોદરા,ભરૂચનાં યુવાનો દર્શનાર્થે દ્વારકા અને સોમનાથ જતાં હતા. બસ સોમનાથી દર્શન કરીને દ્વારકા જતી હતી આ સમયે રસ્તામાં અકસ્મા નડ્યો હતો. 

સુરતમાં કપડા સુકવવા ગયેલી યુવતી અગાવી પરથી પડતાં મોત

સુરતના ઉધનામાં કોલેજની વિદ્યાર્થીની ત્રીજા માટેથી નીચે પટકાતા મોત થયું છે. વિજ્યા નગરમાં રહેતી 20 વર્ષીય રસિકા ચોહાણ ઘરની આગાસી પર કપડા સૂકવવા માટે ચઢી હતી.યુવતીને  અચાનક ત્રીજા માળેથી નીચે પટકાતા જોઇને લોકો દોડી આવ્યા હતા અને  સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી,વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કરી હતી. યુવતીના અચાનક મોતથી  પરિવારમાં શોકમગ્ન છે.
ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. જો કે યુવતીને  માતાએ ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હાલ ઉધના પોલીસે અકસ્માતનું ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા જિલ્લામાં અકસ્માતમાં 3 યુવકના મોત

ખેડા જિલ્લામાં ટ્રક પુલ પરથી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક  યુવાકનું  મૃત્યુ થયું છે.જ્યારે  6 લોકોને ઇજા પહોંચી છે. ઘટનાં ડ્રાઇવર અને ક્લિનરને વધુ ઇજા પહોંચ્યાના અહેવાલ છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઇને લીંબાસી, માતર અને વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.                                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર

ABP Premium

વિડિઓઝ

AMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Embed widget