શોધખોળ કરો

Rain Update: ભારે વરસાદથી છોટા ઉદેપુર જળમગ્ન, અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી, જાણો શું છે સ્થિતિ

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છું.

Rain Update: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છું.

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાની સાથે જ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં પણ મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા અનેક વિસ્તાર જળમગ્ન થઇ ગયા છે.અહીં નિઝામી સોસાયટીમાં  ઘુંટણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. દર ચોમાસા  નિઝામી સોસાયટીમાં ડ્રેનેજ સિસ્ટમ સારી ન હોવાતી  વરસાદી પાણીન ભરાવાની સમસ્યા રહે છે. સોસાયટીના રસ્તા પર પાણી ભરાઇ જતાં લોકોની હાલાકી વધી છે.  

 આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

મગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે  જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાત માટે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. જો કે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનો અનુમાન છે. સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરે છે. ઉપરાંત તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં પણ આગામી પાંચ દિવસમાં  ભારે વરસાદનો અનુમાન છે. જામનગર,  જૂનાગઢ, કચ્છમાં પણ આગામી પાંચ દિવસ  વરસાદનો અનુમાન છે. ભારે વરસાદના અનુમાનને લઇને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ 

  • 12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજમાં પાંચ ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં સુરતના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં નવસારીના ખેરગામમાં બે ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુરમાં બે ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં બે ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં બે ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં નવસારીના ચીખલીમાં પોણા બે ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં વલસાડના વાપીમાં પોણા બે ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં પોણા બે ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં દોઢ ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં સવા ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં સવા ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સવા ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં જામનગરના જોડીયામાં એક ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં સુરનતા માંગરોલમાં એક ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં ડાંગના વઘઈમાં એક ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં તાપીના વાલોડમાં એક ઈંચ વરસાદ 
  • 12 વાગ્યા સુધીમાં સુરતના મહુવામાં પોણો ઈંચ વરસાદ 
  • વ્યારા, ગણદેવી, વાલીયામાં અડધો અડધો ઈંચ વરસાદ 
  • ઉમરગામ, તાલાલા, સોનગઢમાં અડધો અડધો ઈંચ વરસાદ 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ટકશે ટ્રમ્પનું તિકડમ?
Bhupendrasinh Zala:  મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Sardar Sarovar Dam : ઉપરવાસમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
Embed widget