શોધખોળ કરો
Advertisement
CM વિજય રૂપાણીએ કરી રાજ્યમાં 13 નવા ઔદ્યોગિક પાર્ક વિકસાવવાની જાહેરાત
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં 13 નવા ઓદ્યોગિક પાર્ક વિકસાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સુરત-પાટણ અને વલસાડમાં ત્રણ લોજીસ્ટીક પાર્ક વિકસાવવાની જાહેરાત કરાઈ છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ એમ્પાયર્ડ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 13 નવા ઓદ્યોગિક પાર્ક અને સુરત-પાટણ અને વલસાડમાં ત્રણ લોજીસ્ટીક પાર્ક વિકસાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement