શોધખોળ કરો

આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10.4 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર છે.

ગાંધીનગર: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો વધ્યો છે.  આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10.4  ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર છે. અમદાવાદમાં ઠંડીનો પારો 13.3 ડિગ્રી પર પહોંચ્યો છે તો નલિયા અને વલસાડમાં ઠંડીનો પારો 11 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટ અને વડોદરામાં ઠંડીનો પારો 13.6 ડિગ્રી સુધી રહ્યો છે. તો ભાવનગરમાં 14.6, ભૂજમાં 15.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરતમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી રહ્યો છે. એકંદરે હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનો પારો બે-ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી બાજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જમ્મુ-કશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. મોટા ભાગના શહેરોમાં માઈનસ પાંચ ડિગ્રીથી પણ નીચે તાપમાન પહોંચી ગયું છે. તો મોટા ભાગના હિલ સ્ટેશનોમાં પણ ઠંડીનો પારો શૂન્યની નીચે નોંધાયો છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget