શોધખોળ કરો

ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો

ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના પ્રજાજનોને હજુ સાત દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડશે

અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી શીતલહેરની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના પ્રજાજનોને હજુ સાત દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડશે. આ દરમિયાન ગુજરાતમાં ઠંડા પવનના સૂસવાટા અને જોર ચાલુ રહેશે એવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર લગભગ યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો ઠંડીના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું છે. જોકે, હજુ કોલ્ડવેવ યથાવત છે. બે દિવસથી સાબરમતી રિવરફ્રર્ન્ટ પર વહેલી સવારે ઘુમ્મસ જોવા મળી રહ્યું છે. અન્ય શહેરોમાં પણ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે આ આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભુજમાં નલિયા કરતા પણ વધારે ઠંડી હતી. ભુજનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી અને નલિયામાં 8 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદમાં 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કહ્યું? જાણો વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીત લહેર ફરી વળી છે. રાજ્યના સાત શહેરો એવા છે, જ્યાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો હતો. આ શહેરોમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં થયેલા હિમવરષાના કારણે રાજ્યમાં ઠંડી હજુ આકરી બનશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

ટોપ સ્ટોરી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Embed widget