શોધખોળ કરો

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

પ્રતિકાત્મક તસવીર

1/5
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ્સ એકસાથે સક્રિય હોવાના કારણે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટ્ટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની સંપૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.

2/5
એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  હાલ રાજ્ય પર મોનસૂન ટ્રફ, લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.

3/5
આ સિસ્ટમની અસરથી આગામી સાત દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.  1 જૂનથી 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય કરતા ચાર ટકા ઓછો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગનું માનવું છે કે આગામી દિવસોમાં વરસાદ થતા ઘટ ઓછી થશે.

4/5
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને સમયાંતરે ધીમીધારે કે હળવો વરસાદ પડી શકે છે. ચોમાસાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ચાલુ મોસમમાં 1 જૂનથી લઈને 21 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 20 ઈંચથી વધુ સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

5/5
સીઝનના કુલ સરેરાશ વરસાદની સરખામણીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં હજુ પણ 4 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ નવી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં આ ઘટ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ

બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ

ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી: રાજ્યમાં 1,477 સ્થળોએ તપાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?

IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ

અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર! પકવાન ચાર રસ્તા આજથી સિગ્નલ ફ્રી

Embed widget