શોધખોળ કરો

ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી, 4 અને 5 ફેબ્રુ પડશે હાડ થિજાવતી ઠંડી

હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં ઠંડી વધવાની જાહેરાત કરી છે. ખાસ કરીને 4 અને 5 ફેબ્રુઆરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ખાસ કરીને 2 અને 4 ફેબ્રૂઆરીએ 2થી 4 ડિગ્રી તાપમાનનો પારો ગગડતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરવો પડશે. રાજ્યમાં ફરી ઠંડુનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 અને 5 ફેબ્રુઆરીએ લધુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. જેના પગલે રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાશે, હાલ  નલિયામાં 5.8 અમદાવાદમાં 9.5 ગાંધીનગરમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે સોમવારે આગહી કરતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસની રાહત બાદ ફરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, જો કે છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી ઉત્તર તરફના પવન ફૂંકાતા કોલ્ડવેવને કારણે રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડી અનુભવાશે,

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Embed widget