શોધખોળ કરો

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જાતે જમવાનું બનાવીને ગરીબોની આ રીતે કરી મદદ? જાણો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો હાહાકાર છે જેને લઈને સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરવામા આવ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં ગરીબોની મદદ કરવા ઘણાં લોકો આગળ આવ્યા છે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો હાહાકાર છે જેને લઈને સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરવામા આવ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં ગરીબોની મદદ કરવા ઘણાં લોકો આગળ આવ્યા છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી. ધાનાણીએ એક અપીલ પણ કરી હતી કે, કોરોના વાયરસ સામે લડવા આપણે સૌ એક બનીએ. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાહત રસોડું ચાલુ કર્યું છે. અમરેલી, કુંકાવાવ અને વડિયામાં આ રાહત રસોડુ ચાલુ કરવામાં આવ્યું છે. અમરેલીના સ્લમ વિસ્તારમાં તૈયાર ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેઓ જાતે ભોજન બનાવતા અને લઇ જતાં જોવા મળ્યાં હતા. આ અંગે ધાનાણીએ કહ્યું હતું કે, જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તે બધાં ધ્યાન રાખે. કોરોના વાયરસ સામે લડવા સૌ એક બનીએ. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોરોનાના કારણે જનતા કર્ફ્યૂ દરમિયાન પાડોશી ધર્મ નિભાવી અને પાડોશમાં કોઈને ભુખ્યા ન સૂવું પડે તેની સૌએ સ્વેચ્છીક તકેદારી રાખવી. આ સાથે સરકાર પાસે ગરીબો પરિવારોને રાહત દરે ભોજન પુરી પાડતી સંસ્થાઓને પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવાની વિનંતી કરી છે. પરેશ ધાનાણીએ સરકાર પાસે માંગણી કરી હતી કે, કોરોનાની મહામારીથી જનજીવનને બચાવવા સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાં આરોગ્યનું નિદાન, ચકાસણી અને સારવાર કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે. સરકારી સૂચનાઓનું સખ્તાઇપૂર્વક પાલન કરાવવાના બદલે દર્દીઓ, ખેતમજૂરો અને પશુપાલકો સહિત અશુભ સામાજિક પ્રસંગે સામાન્ય માણસ સાથે સમજૂતીથી આગળ વધવા સરકારી તંત્રને વિનંતી.

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget