શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Coronavirus: રાજ્યમાં આજે 1136 નવા કેસ નોંધાયા, વધુ 24નાં મોત

રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને સાડા 62 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લોકો સંક્રમણમાંથી સાજા થયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1136 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. નવા કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,574 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 2465 પર પહોંચ્યો છે. આજે વધુ 875 દર્દીઓ સાજા થયા છે. તેની સાથે અત્યાર સુધીમાં કુલ 45782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 214, અમદાવાદ કોર્પોરેશનમાં- 138, વડોદરા કોર્પોરેશનમાં- 76, રાજકોટ કોર્પોરેશન- 55, સુરત-48, મહેસાણા- 46, જામનગર કોર્પોરેશન-40, ગીર સોમનાથ-37, જુનાગઢ કોર્પોરેશન- 32, રાજકોટ-32, દાહોદ-30, સુરેન્દ્રનગર- 29, ભાવનગર-28, ગાંધીનગર- 20, ખેડા-20, કચ્છ-20, નર્મદા-19, વડોદરા-19, બનાસકાંઠા-17, વલસાડ-17, ભરૂચ-16, ભાવનગર કોર્પોરેશન-16, મોરબી-16, પાટણ-14, બોટાદ- 13, આણંદ-12, સાબરકાંઠા-12, અમરેલી-11, મહીસાગર-11, નવસારી-11, જુનાગઢ-10, પોરબંદર-10, ગાંધીનગર કોર્પોરેશન-9, પંચમહાલ-9, અમદાવાદ-8, છોટા ઉદેપુર-7, દેવભૂમિ દ્વારકા-4, અરવલ્લી-3, ડાંગ-2, જામનગર-2 અને અન્ય રાજ્યના 3 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે વધુ 24 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશન -4, સુરતમાં 4, મહેસાણા-2, વડોદરા કોર્પોરેશનમાં- 2, જુનાગઢ કોર્પોરેશન, નવસારી, પાટણ અને પોરબંદરમાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2465 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ 14327 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેલ્ટીલેટર પર છે અને 14249 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 45782 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,91,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 73.16 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન

Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

ABP Premium

વિડિઓઝ

Bhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશોAustralia News: હવે 16 વર્ષથી ઓછી વયના બાળકો નહીં કરી શકે સોશિયલ મીડિયાનો ઉપયોગ,જુઓ નવો કાયદોSurat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાંSurendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ

Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ

Android ફોન ધરાવતા લોકોને સરકારે કર્યા એલર્ટ, ડેટા લીકનો છે ખતરો

Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ

Embed widget