શોધખોળ કરો

જૂનાગઢ: કેશોદમાં વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી, મગફળી અને કપાસના પાકને નુકશાન

અચાનક વરસાદી માવઠાના કારણે મગફળી અને કપાસના પાકને મોટા પાયે નુકશાન થયું છે. મગફળી અને કપાસના પાક પર વધુ વરસાદ પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદી માવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અચાનક વરસાદી માવઠાના કારણે મગફળી અને કપાસના પાકને મોટા પાયે નુકશાન થયું છે. મગફળી અને કપાસના પાક પર વધુ વરસાદ પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના ખેડૂતોની દિવાળી બગડી છે. અતિશય વરસાદના કારણે ખેડૂતોનો પાક બગડ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાકને નુકસાન છતાંય હજુ સુધી પાક વીમાની રકમ નથી મળી. પાક વીમાની રકમ ન મળતા ખેડૂતોમાં ચિંતા છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની દિવાળી બગડવાનું નક્કી છે. અતિવૃષ્ટીના કારણે ઘેડ વિસ્તારના 15 ગામોમાં મગફળીનો પાક નિષ્ફળ જવા છતાં સરકાર તરફથી સહાય કે પાક વીમો ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતો પાસે હવે શિયાળુ વાવેતર માટે પૈસા નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રીય થતાં બે દિવસ સામાન્ય વરસાદ પડશે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

Embed widget