શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં આજથી કરફ્યૂનો અંત, લોકડાઉનનો અમલ યથાવત રહેશે, જાણો વિગતે

કરફ્યૂ મુક્તી અપાઈ છે જે સરકારી, મેડિકલ સહિતના ચોક્કસ લોકોને લોક ડાઉનમાં છુટછાટ અપાઈ છે તે યથાવત રહેશે.

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય શહેર એવા અમદાવાદ, રાજકોટ અને સુરતામાં લગાવવામાં આવેલ કરફ્યૂ આજે પૂરું થઈ ગયું છે. એટલે કે 15મી એપ્રિલથી લાગુ કરવામાં આવેલ કરફ્યૂમાંથી આજે સવારે અમદાવાદ, રાજકોટ અને સુરતના વિસ્તારો મુક્ત થયા છે. જોકે કરફ્યૂ મુક્ત થયા બાદ લોકડાઉન યથાવ છે જેના કારણે કરફ્યૂમાં આપામાં આવેલી 1થી 4 વાગ્યા સુધીની છુટછાટ આપવાની આવી હતી તે રદ થઈ છે. પરંતુ લોકડાઉન ચાલુ હોય કોઈપણ વ્યક્તિ કામ વગર ઘરની બહાર નીકળી નહીં શકે. પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો કડક અમલ થશે અને કામ વગર બહાર નીકળી શકાશે નહીં અને બીન જરૂરી નીકળનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં કરફ્યૂ અંગે પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, કરફ્યૂ મુક્તી અપાઈ છે જે સરકારી, મેડિકલ સહિતના ચોક્કસ લોકોને લોક ડાઉનમાં છુટછાટ અપાઈ છે તે યથાવત રહેશે પરંતુ લોકડાઉન યથાવત છે તેથી કામ વગર બહાર નિકળનાર લોકોને છોડવામાં આવસે નહીં અનેતેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ રાજકોટ અને સુરતમાં પણ કરફ્યૂ મુક્તિ અપાઈ છે. સાથે જ ગુજરાતના ડીજીપીએ લોકડાઉનનો કડક પગલા ભરવાની તાકીદ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget