લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર

એક તરફ ચૈતર એવા પુરૂષો અને યુવા મતદારોને મળીને તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની પત્નીઓ મહિલા મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે.

તમે પુત્રો, પિતા, પતિ અને પત્નીઓને ચૂંટણીમાં એકબીજા માટે પ્રચાર કરતા જોયા અને સાંભળ્યા જ હશે, પરંતુ ગુજરાતમાં એક એવી લોકસભા બેઠક છે જ્યાં બે-બે પત્નીઓ એક પતિ માટે ચૂંટણી લડી રહી છે. આ ઘટના

Related Articles