શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઉના પાલિકાના પ્રમુખને અજાણ્યા શખ્સોએ મારી દીધી ગોળી, મોઢાના ભાગે ગોળી વાગતાં ખસેડાયા રાજકોટ
પાલિકાના પ્રમુખ પર ફાયરિંગ થતાં હાલ ઉનામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, ત્યારે હાલ પોલીસે પણ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
![ઉના પાલિકાના પ્રમુખને અજાણ્યા શખ્સોએ મારી દીધી ગોળી, મોઢાના ભાગે ગોળી વાગતાં ખસેડાયા રાજકોટ Firing on Una Palika president K C Rathod, shifted in Rajkot ઉના પાલિકાના પ્રમુખને અજાણ્યા શખ્સોએ મારી દીધી ગોળી, મોઢાના ભાગે ગોળી વાગતાં ખસેડાયા રાજકોટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/28183705/Una-palika.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઉનાઃ ઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ પર બે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાલિકાના પ્રમુખ પર ફાયરિંગ થતાં હાલ ઉનામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, ત્યારે હાલ પોલીસે પણ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ઉનામાં થયેલા ફાયરિંગમાં પ્રમુખ કે.સી. રાઠોડ સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે. કે.સી. રાઠોડને મોઢાના ભાગે ગોળી વાગતા હાલ તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)