શોધખોળ કરો

Gram Panchayat Election Result : દ્વારકામાં ઘોડા પર બેસીને કાઢ્યું વિજય સરઘસ, ઢોલના તાલે ઝુમ્યા

દ્વારકા મત કેન્દ્ર બહાર ઉમેદવારો ઘોડા પર સવાર થઈ આનંદ કિલોલ સાથે વિજયોત્સવ માનવી રહ્યા છે. મતગણતરી હજુ  શાંતિ પૂર્વક ચાલુ છે.

દ્વારકાઃ સમગ્ર રાજ્ય માં આજે ગામ પંચાયત ના પરિણામો આવી રહ્યા છે ત્યારે દ્વારકા જીલ્લાના ચારેય તાલુકાઓમાં પરિણામો આવતા વિજેતાના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  દ્વારકા જીલ્લાનાં 4 તાલુકા દ્વારકા ,ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પરિણામો આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ૨૫ જેટલા પરિણામો આવી ગયા છે.  મતગણતરી હજુ  શાંતિ પૂર્વક ચાલુ છે.

દ્વારકાના ટોબર મેવાશા પાડલી બાટીસા ટુપણી માધુપુર, રણપરડા, કલ્યાણપર,નાગડા, ખજુરિયા  સહિતના ગામોમાં વિજય સરઘસ નીકળી રહ્યા છે ,જ્યારે દ્વારકા મત કેન્દ્ર બહાર ઉમેદવારો ઘોડા પર સવાર થઈ આનંદ કિલોલ સાથે વિજયોત્સવ માનવી રહ્યા છે. જ્યારે ટોબર ગામે વોર્ડ નંબર -5માં સભ્યપદના ઉમેદવારોને સરખા મત મળતાં ટાઈ પડી હતી. ચીઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરાયા હતા. 

Gram Panchayat Election Result : કઈ કઈ બેઠકો પર ઉમેદવારો વચ્ચે પડી ટાઇ, પછી શું થયું?

નવસારીઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી થઈ રહી છે, ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં પાથરી ગામે વોર્ડ નંબર 8માં ટાઈ પડી હતી. આરઓએ ચીઠી ઉછાળી મત આપતા સુમિત્રાબેન વિજેતા જાહેર થયા હતા. 

નવસારીના જલાલપોર તાલુકાના વાસી ગામમાં સરપંચ વચ્ચે ટાઈ થઈ. ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા સરપંચ જાહેર કરાયા હતા. બંને ઉમેદવારોને 176 સરખા મતો મળતા ચિઠ્ઠી ઉછાળાઇ, જેમાં ભરત રવજીભાઈ પટેલ વિજેતા જાહેર થયા.

આવી જ રીતે અરવલ્લીમાં મોડાસાનની ફરેડી ગ્રામ પંચાયતમાં ટાઈ પડી. ફરેડીમાં સરપંચ ઉમેદવારો દલીબહેન અને ચંદ્રીકાબહેન વચ્ચે ટાઇ પડી. ફરીથી રીકાઉન્ટીંગ હાથ ધરાયુ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

Embed widget