શોધખોળ કરો

Gujarat Assembly Election Result 2022: CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 મંત્રીની જીત, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો.

Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો. ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.  CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 મંત્રીની જીત થઈ છે. કિર્તીસિંહ વાઘેલાની કાંકરેજ બેઠક પરથી  હાર થઈ છે. 

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 મંત્રીની જીત

ભૂપેંદ્ર પટેલ
જીતુભાઈ વાઘાણી
ઋષિકેશ પટેલ
પૂર્ણેશ મોદી
રાધવજી પટેલ
કુન દેસાઈ
કિરીટસિંહ રાણા
નરેશ પટેલ
અર્જૂનસિંહ ચૌહાણ
જગદીશ પંચાલ
જીતુ ચૌધરી
મનિષા વકીલ
નિમિષા સુથાર
કુબેર ડિંડોર
ગજેંદ્રસિંહ પરમાર
વિનુ મોરડિયા
દેવા માલમ
હર્ષ સંઘવી

શું કહ્યું સી.આર.પાટીલે

સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપનો વિજય થયો. ૨૭ વર્ષ પછી ફરીથી ભારતીય જનતા પાર્ટી ૫ વર્ષ માટે સરકાર બનાવવા જઈ રહી છે. આ વિજય માં હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. આ વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી છે, જેમને કઠોર પરિશ્રમ કર્યો. નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા દિલથી ચાહે છે. અમિત શાહ નો પણ આભાર વ્યક્ત કરું છું, જેમને ૩૩ સભા કરી, રોડ શો કર્યા. જેપી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે અમારું માર્ગદર્શન કર્યું. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પ્રચાર માટે આવ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વિકાસ ભાજપની ડબલ એન્જિનવાળી સરકાર કરી શકે તેનું ઉદાહરણ આ પરિણામ છે. ગુજરાતમાં બીજી પાર્ટીએ ઘણા વચનો કર્યા, વાતો કરી પરંતુ તે સરકાર તો બનાવવાની જ નહોતી. આ ગુજરાત છે જે સમર્થ અને અભિવાદનને ઓળખે છે, બીજી પાર્ટીને નકારીને ભાજપને ભવ્ય વિજય અપાવ્યો. મને વિશ્વાસ છે ગુજરાત જનતાનાં આશીર્વાદથી આ સરકાર બની છે. યુવા મહિલા, કિસાન યુવા મતદાતાઓને ગુજરાતને સુરક્ષિત રાખવા માટે જે વિશ્વાસ રાખ્યો છે. શપથ વિધિ ૧૨ તારીખે ૨ વાગ્યે થશે.

ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતીય સંસ્કૃતિ પાર્ટીના વિજય રથની સાથે છે. નરેન્દ્ર ભાઇએ પહેલા જ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું હતું કે વિકાસની આ યાત્રા શરૂ રાખવી છે. એક વાર ફરી ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતની જનતાના આદેશને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. લોકોએ ઠગવા વાળી પાર્ટીને નકાર્યા છે. અમિત શાહ અમારી નાની વાતોનું ધ્યાન રાખ્યું અને અમારી સાથે રહ્યા. સીઆર પાટીલે સામૂહિક નેતૃત્વ સાથે ભાજપની સરકાર લઈ આવ્યા. બીજેપીનું વચન માત્ર ચૂટણી પૂરતું નથી, અમને બધાને ગર્વ છે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું, નરેન્દ્ર મોદીની કાળી મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો: 40 જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર, 2027 વિધાનસભા ચૂંટણી પર નજર!
ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો: 40 જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર, 2027 વિધાનસભા ચૂંટણી પર નજર!
વધુ એક પ્લેનની મોટી દુર્ઘટના ટળીઃ IndiGo ફ્લાઈટમાંથી મળ્યો Mayday કોલ, ચેન્નાઈ જતા ફ્યુઅલ ઓછું પડ્યું તો....
વધુ એક પ્લેનની મોટી દુર્ઘટના ટળીઃ IndiGo ફ્લાઈટમાંથી મળ્યો Mayday કોલ, ચેન્નાઈ જતા ફ્યુઅલ ઓછું પડ્યું તો....
Gujarat Rain: ગુજરાતમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ પડશે, આ જિલ્લાઓ માટે મોટો ખતરો
Gujarat Rain: ગુજરાતમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ પડશે, આ જિલ્લાઓ માટે મોટો ખતરો
હવામાન વિભાગની રવિવાર માટે મોટી આગાહી: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની તૂટી પડશે
હવામાન વિભાગની રવિવાર માટે મોટી આગાહી: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની તૂટી પડશે
Advertisement

વિડિઓઝ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના નવા જિલ્લા- શહેર પ્રમુખોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચોને કોણ આપે છે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે લૂંટ્યું શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : ખાખી પર દારૂનો દાગ?
Ambalal Patel Prediction on Election Result : પેટા ચૂંટણીના પરિણામ અંગે અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો: 40 જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર, 2027 વિધાનસભા ચૂંટણી પર નજર!
ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો: 40 જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર, 2027 વિધાનસભા ચૂંટણી પર નજર!
વધુ એક પ્લેનની મોટી દુર્ઘટના ટળીઃ IndiGo ફ્લાઈટમાંથી મળ્યો Mayday કોલ, ચેન્નાઈ જતા ફ્યુઅલ ઓછું પડ્યું તો....
વધુ એક પ્લેનની મોટી દુર્ઘટના ટળીઃ IndiGo ફ્લાઈટમાંથી મળ્યો Mayday કોલ, ચેન્નાઈ જતા ફ્યુઅલ ઓછું પડ્યું તો....
Gujarat Rain: ગુજરાતમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ પડશે, આ જિલ્લાઓ માટે મોટો ખતરો
Gujarat Rain: ગુજરાતમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ પડશે, આ જિલ્લાઓ માટે મોટો ખતરો
હવામાન વિભાગની રવિવાર માટે મોટી આગાહી: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની તૂટી પડશે
હવામાન વિભાગની રવિવાર માટે મોટી આગાહી: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની તૂટી પડશે
Gujarat Rain: ગુજરાતમાં બે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં બે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો અપડેટ 
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ, આજે ભારે વરસાદની છે આગાહી 
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ, આજે ભારે વરસાદની છે આગાહી 
કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
Embed widget