શોધખોળ કરો

વિજય રૂપાણી નારાજ હોવાના મુદ્દે C.R. પાટિલે શું કહ્યું ? રૂપાણી આજે ભાજપના ક્યા કાર્યક્રમમાં હાજર રહ્યાનો કર્યો ઉલ્લેખ ?

વિજય રૂપાણી નારાજ હોવાની ચર્ચા વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે કહ્યું છે કે,ભાજપમાં કોઈ નારાજ નથી

ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નારાજ હોવાની ચર્ચા વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે કહ્યું છે કે,ભાજપમાં કોઈ નારાજ નથી અને વિજયભાઈ રૂપાણી પણ આજના પીએમ મોદીએ નમો એપથી પેજ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરી એ કાર્યકમમાં જોડાયા હતા. પાટીલે કહ્યું કે, અત્યારે કોઈ નારાજ નથી અને પક્ષમાં જવાબદારીઓ બદલાતી રહેતી હોય છે તેથી તેને નારાજગી ના કહેવાય.

પાટીલે કહ્યું કે, પીએમ મોદીએ નમો એપથી પેજ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરી એ કાર્યક્રમમાં રાજ્યના 8 જેટલા પેજ સમિતિના સભ્યો સાથે મોદીએ વાતચીત કરી હતી.તેમણે પેજ કમિટીના સભ્યો કુપોષણ બાબતમાં કામ કરે તેવી પહેલ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, પેજ કમિટી માટેના જે સૂચનો વ્યક્ત કર્યા તે અંગે અમે કામ કરીશું.

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણીની સોમવારે રાજકોટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં સાવ બાદબાકી કરી નંખાઈ તેનો વિવાદ વકર્યો છે. તેના કારમે રૂપાણી નારાજ હોવાની ચર્ચા છે.

રાજકોટમાં

  લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું સોમવારે સવારે 9.45 કલાકે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીનું નામ જ નહોતું લખાયું.  વિજય રૂપાણી ભલે મુખ્યમંત્રી ના રહ્યા પણ રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય તો છે જ.

લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી સિવાયના રાજકોટના તમામ ધારાસભ્યોનાં નામ હતાં ત્યારે રૂપાણીનું નામ જાણી જોઈને કાઢી નંખાયું છે કે શું એવો સવાલ પૂછાઈ રહ્યો છે.  ભાજપનાં સૂત્રોના મતે, આ વિજય રૂપાણીનું બહુ મોટું અપમાન કહેવાય કેમ કે રૂપાણી કરતાં અનેક ગણા જુનિયર ધારાસભ્યોનાં નામ યાદ આવ્યાં પણ રૂપાણીનું નામ યાદ ના રહ્યું.

રૂપાણીની વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ ઉપેક્ષા કરી રહી હોવાની ચર્ચા સતત ચાલ્યા કરે છે. આ ચર્ચા વચ્ચે રાજકોટમાં બનેલી ઘટનાના પગલે ભાજપમાં જ એવી ચર્ચા છે કે, ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી વિજય રૂપાણીને કોરાણે મૂકી દેવાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ

Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ

Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ

ABP Premium

વિડિઓઝ

Rajkot Fire News :બોઈલરના ઓઈલનો પાઈપ ફાટતા કારખાનામાં લાગી ભયંકર આગ.. ધુમાડાના ઉડ્યા ગોટેગોટાMaharashtra Ambulance Blast: ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં થયો બ્લાસ્ટHun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ, બલાસણામાં પણ ફ્રી ચેકઅપના નામે દર્દીઓના કાઢ્યા હતા કાર્ડિયોગ્રામ
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Surat: સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રૉડ ગેંગનો કર્યો પર્દાફાશ, 4 સભ્યો પકડાયા
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો પર્દાફાશ, કોઇને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર ન હતી, ડૉક્ટરની ધરપકડ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
રાજ્યના પશુપાલકો માટે સરકારે લાગુ કરી નવી યોજના, આટલું પ્રીમિયમ ચૂકવી મેળવો પશુઓનું વીમા કવચ

Rinku Singh: ભારતીય બેટ્સમેન રિંકૂ સિંહે અલીગઢમાં ખરીદ્યું મહેલ જેવું ઘર, કિંમત 3.5 કરોડ રૂપિયા

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Embed widget