શોધખોળ કરો

ગુજરાતનું જાહેર દેવું કેટલા કરોડને થયું પાર, રાજ્ય સરકારે વ્યાજ પેટે કેટલા કરોડ ચૂકવ્યા ? જાણો

2017-18માં સરકારે રૂ. 17,146 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું, જ્યારે 2018-19માં સરકારે રૂ. 18,124 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું.

ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બુધવારે રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્ર સાથેનું 2,17,287 કરોડનું ગુજરાત બજેટ રજૂ કર્યુ હતું. આજે વિધાનસભામાં ચર્ચા દરમિયાન સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2019ની સ્થિતિ એ રાજ્યનું જાહેર દેવું રૂ. 2.40 લાખ કરોડને પાર પહોંચી ગયું છે.  2017-18માં દેવામાં રૂ. 13,253 કરોડનો વધારો થયો હતો, જ્યારે 2018-19માં દેવામાં રૂ. 28,061 કરોડનો વધારો થયો હતો. 2017-18માં સરકારે રૂ. 17,146 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું, જ્યારે 2018-19માં સરકારે રૂ. 18,124 કરોડ વ્યાજ ચૂકવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલમાં સરકારએ લેખિત જવાબ આપ્યો હતો. Delhi Violence: સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપ્યું, કહ્યું- સરકારની બેદરકારીથી લોકોના જીવ ગયા મેલાનિયા ટ્રમ્પે અમેરિકા પહોંચીને તાજમહેલનો વીડિયો કર્યો શેર, લખ્યું- ‘Breathtaking’ અમેરિકા પરત ફરીને ઈવાન્કાએ શેર કરી ખાસ તસવીરો, ભારતને લઈ કહી આ મોટી વાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મળશે દર મહિને 3,000 રૂપિયા પેન્શન, આ યોજનામાં કરાવો રજિસ્ટ્રેશન

5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ

Embed widget