Delhi Violence: સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપ્યું, કહ્યું- સરકારની બેદરકારીથી લોકોના જીવ ગયા
સોનિયા ગાંધીની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પી ચિદમ્બરમ, અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ પણ હતા.
સોનિયા ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને આ મામલે આશ્વાસન આપ્યું છે. સોનિયાને પૂછવામાં આવ્યુ કે કાલે તમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યુ હતું તો તેમણે કહ્યું, આજે પણ અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છીએ. સોનિયા ગાંધીની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પી ચિદમ્બરમ, અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ પણ હતા.Delhi: A delegation from the Indian National Congress led by Congress interim president Sonia Gandhi and former Prime Minister Dr. Manmohan Singh called on President Ram Nath Kovind at Rashtrapati Bhavan today. pic.twitter.com/BdiNPVU5pW
— ANI (@ANI) February 27, 2020
દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અતુલ ગર્ગે ગુરુવારે સવારે જણાવ્યું કે, રાત્રે 12થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં અમને નોર્થ ઈસ્ટ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી આગના 19 કોલ મળ્યા છે. આ વિસ્તારના ચાર ફાયર સ્ટેશનમાં વધારાના ફાયર ટેન્ડર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત 100થી વધુ ફાયરમેન પણ તૈનાત કરાયા છે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. નોર્થ ઈસ્ટ દિલ્હીના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન અમને કોઈ મુશ્કેલી નથી પડી રહી.Sonia Gandhi after submitting a memorandum to President: We call upon you (President) to ensure that life, liberty, & property of citizens are preserved. We also reiterate that you should immediately call for the removal of the Home Minister for his inability to contain violence. https://t.co/fAZURsLu4T pic.twitter.com/3mlAbzePmz
— ANI (@ANI) February 27, 2020
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર હિંસામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઈ તાહિર હુસૈને સ્પષ્ટતા પણ કરી છે. વીડિયોમાં તાહિર હુસૈન ફેક્ટ્રીની છત પર ઉભેલો નજરે પડી રહ્યા છે. હાથમાં ડંડો છે અને અન્ય લોકો આસપાસ ઉભા છે. જેમના હાથમાં સળિયો અને પથ્થર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે જ્યારે મીડિયા તેમની ફેક્ટ્રીની છત પર પહોંચ્યું ત્યારે ત્યાં પથ્થરના ટુકડા નજરે પડ્યા હતા.Cong urges President Kovind to call for removal of Union home minister, accuses Amit Shah of abdication of duty
— Press Trust of India (@PTI_News) February 27, 2020
મેલાનિયા ટ્રમ્પે અમેરિકા પહોંચીને તાજમહેલનો વીડિયો કર્યો શેર, લખ્યું- ‘Breathtaking’ અમેરિકા પરત ફરીને ઈવાન્કાએ શેર કરી ખાસ તસવીરો, ભારતને લઈ કહી આ મોટી વાત ICC Womens T20 World Cup 2020: ભારતની જીતની હેટ્રિક, ન્યૂઝીલેન્ડને 4 રનથી હરાવી સેમિ ફાઈનલમાં કર્યો પ્રવેશ મંદી છતાં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા, મુકેશ અંબાણી સૌથી ધનિક, અમદાવાદમાં કેટલા છે અબજપતિ ? જાણોWe urged president to use his power to protect 'rajdharma': Manmohan Singh after Cong delegation meets Prez Kovind
— Press Trust of India (@PTI_News) February 27, 2020