શોધખોળ કરો

ધાનાણી રાજીનામું આપે, ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા: ભાજપના કયા સાંસદે કરી માંગ, જાણો વિગત

ધારી બેઠક પર 17 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા 9241 મતોથી આગળ છે.

અમદાવાદઃ  ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. હાલ તમામ બેઠક પર ભાજપ લીડમાં છે.  આ વખતે તમામની નજર ધારી-બગસરા-ખાંભા બેઠક પર હતી. 2012 બાદ ભાજપ આ બેઠક જીતી શક્યું નહોતું. પરંતુ હાલ 17 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા 9241 મતોથી આગળ છે. આ દરમિયાન અમરેલીના સાંસદે ધારી બેઠક પર કમળ ખીલતું જોઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, હ્યું પરેશ ધાનણીએ હવે રાજીનામુ આપી દેવું જોઈએ. ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા. રાજ્યમાં પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, વિજયભાઈ રૂપાણીએ સરકારમાં ખૂબ લોક ઉપયોગી જાહેરાતો કરી અને એના દ્વારા લોકોના મન જીત્યા અને જીતવા માટેના વાતાવરણનુ નિર્માણ થયું છે. હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને વિજયભાઈ રૂપાણી સાહેબ અને સરકારનો આભાર માનું છું. ધાનાણી રાજીનામું આપે, ધારીમાં બહુ ખોટા પ્રચાર કર્યા હતા: ભાજપના કયા સાંસદે કરી માંગ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget