શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરના કયા આશ્રમમાં એક સાથે કોરોનાના 8 કેસ આવતાં તંત્રમાં દોડધામ, દર્દીઓને ક્યાં ક્યાં કરાયા દાખલ?
સુરેન્દ્રનગરના સાયલામાં કોરોનાના એક સાથે 8 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સાયલામાં રાજ સૌભાગ આશ્રમમાં એકી સાથે ૮ કોરોના પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાં કોરોનાના એક સાથે 8 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સાયલામાં રાજ સૌભાગ આશ્રમમાં એકી સાથે ૮ કોરોના પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
દર્દીઓને સારવાર અર્થે અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા જેવી જુદી જુદી જગ્યાઓ ઉપર લઈ જવામાં આવ્યા છે. હાલમાં રાજસોભાગ આશ્રમનું સેનેટરાઈઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement